Disable view source for Developer Tools.
[chromium-blink-merge.git] / chrome / app / resources / google_chrome_strings_gu.xtb
bloba7ce32ead278181bb49fd3c33faa6c14ad87b3cf
1 <?xml version="1.0" ?>
2 <!DOCTYPE translationbundle>
3 <translationbundle lang="gu">
4 <translation id="3234920859344197194">આ સાઇટ Chrome ફ્રેમ પ્લગિનનો ઉપયોગ કરી રહી છે જેમાં જલ્દી જ સુરક્ષા અને સ્થિરતા અપડેટ્સને પ્રાપ્ત થવાનું બંધ થશે. કૃપા કરીને તેને અનઇન્સ્ટોલ કરો અને આધુનિક બ્રાઉઝર પર અપગ્રેડ કરો.</translation>
5 <translation id="8914504000324227558">Chrome ફરીથી લોંચ કરો</translation>
6 <translation id="8000275528373650868">Google Chrome ને Windows Vista અથવા SP1 વાળા Windows XP અથવા તે પછીનાની આવશ્યકતા છે.</translation>
7 <translation id="8485767968786176057">આ કિસ્સામાં, પ્રમાણપત્રમાં સૂચિબદ્ધ સરનામું તમારું બ્રાઉઝર જેના પર જવાનો પ્રયાસ કરે છે તે વેબસાઇટનાં સરનામાંથી મેળ ખાતું નથી. આ માટેનું એક સંભવિત કારણ એ છે કે ભિન્ન વેબસાઇટ માટે પ્રમાણપત્ર પ્રસ્તુત કરી રહેલા હુમલાખોર દ્વારા તમારા કનેક્શંસને બાધિત કરવામાં આવી રહ્યું છે, જેના કારણે બેમેળ થાય છે. બીજું સંભવિત કારણ તે છે કે સર્વર તમે મુલાકાત લેવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે સહિત, બહુવિધ વેબસાઇટ્સ માટે સમાન પ્રમાણપત્ર પાછા કરવા માટે સેટ કરેલું છે, પછી ભલે બધી વેબસાઇટ્સ માટે તે પ્રમાણપત્ર માન્ય નથી. Google Chrome ખાતરી માટે કહી શકે છે કે તમે &lt;strong&gt;<ph name="DOMAIN2"/>&lt;/strong&gt; પર પહોંચી ગયા છો, પરંતુ તે ચકાસી શકતું નથી કે તે &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt; જેવી સમાન સાઇટ છે, જેના પર તમારો પહોંચવાનો હેતુ છે. જો તમે આગળ વધો છો, તો Chrome વધુ નામ બેમેળ માટે તપાસ કરશે નહીં.</translation>
8 <translation id="5430073640787465221">તમારી પસંદગીઓ ફાઇલ દૂષિત અથવા અમાન્ય છે.
10 Google Chrome તમારી સેટિંગ્સને પુનઃપ્રાપ્ત કરવામાં અક્ષમ છે.</translation>
11 <translation id="6676384891291319759">ઇંટરનેટ ઍક્સેસ કરો</translation>
12 <translation id="7115445779188493842">એપ્લિકેશન લોંચરનો ઉપયોગ કરવા માટે, તમારે ડેસ્કટૉપ પર Google Chrome ને ફરીથી લોંચ કરવાની જરૂર પડશે.</translation>
13 <translation id="6236285698028833233">Google Chrome એ અપડેટ કરવાનું બંધ કરી દીધું છે અને હવે તમારી ઓપરેટિંગ સિસ્ટમના આ સંસ્કરણનું સમર્થન કરતું નથી.</translation>
14 <translation id="5453904507266736060">પૃષ્ઠભૂમિમાં Google Chrome ને ચાલવા દો</translation>
15 <translation id="2383457833405848421">Chrome Frame વિશે...</translation>
16 <translation id="3454512769850953877">હા, Chrome થી બહાર નીકળો</translation>
17 <translation id="4167057906098955729">તમે Chrome એપ્લિકેશન્સ, એક્સ્ટેન્શન્સ અને વેબસાઇટ્સ પરની તમારી બધી સૂચનાઓને અહીં જોઈ શકો છો.</translation>
18 <translation id="2704356438731803243">જો તમે તમારો હાલનો Chrome ડેટા અલગ રાખવા ઇચ્છો, તો તમે <ph name="USER_NAME"/> માટે એક નવો Chrome વપરાશકર્તા બનાવી શકો છો.</translation>
19 <translation id="386202838227397562">કૃપા કરીને બધી Google Chrome વિંડોઝ બંધ કરો અને ફરીથી પ્રયાસ કરો.</translation>
20 <translation id="1225016890511909183">Chrome તમારી માહિતીને સુરક્ષિત રીતે સંગ્રહિત કરશે જેથી તમારે ફરીથી તેને ટાઇપ કરવાની જરૂર નથી, પરંતુ તમારે હજુ પણ ભવિષ્યમાં ચુકવણી માટે તમારા કાર્ડના સુરક્ષા કોડ ચકાસવાની જરૂર પડશે.</translation>
21 <translation id="2770231113462710648">ડિફૉલ્ટ બ્રાઉઝરને આના પર બદલો:</translation>
22 <translation id="2077129598763517140">હાર્ડવેર ઍક્સિલરેશન ઉપલબ્ધ હોવા પર ઉપયોગ કરો</translation>
23 <translation id="1065672644894730302">તમારી પસંદગીઓને વાંચી શકાતી નથી.
25 કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ હોઈ શકે છે અને પસંદગીઓ પરના ફેરફારોને સાચવવામાં આવશે નહીં.</translation>
26 <translation id="7781002470561365167">Google Chrome નું નવું સંસ્કરણ ઉપલબ્ધ છે.</translation>
27 <translation id="7101265395643981223">Google Chrome પ્રારંભ કરો</translation>
28 <translation id="4891791193823137474">Google Chrome ને પૃષ્ટભૂમિમાં ચાલવા દો</translation>
29 <translation id="2896252579017640304">Chrome એપ્લિકેશન્સને લોંચ કરો</translation>
30 <translation id="2370289711218562573">Google Chrome હવે પસંદગીઓ/બુકમાર્ક્સ આયાત કરી રહ્યું છે.</translation>
31 <translation id="2721687379934343312">Mac પર.પાસવર્ડ્સ તમારા કીચેન પર સચવાય છે અને આ OS X એકાઉન્ટ શેર કરતા અન્ય Chrome વપરાશકર્તા દ્વારા એક્સેસ અથવા સમન્વયન કરાય છે.</translation>
32 <translation id="1761870329818521071">હાલમાં ચાલી રહ્યું છે તે જ Google Chrome ફ્રેમ સંસ્કરણને ઇન્સ્ટોલ કરી શકાતું નથી. કૃપા કરીને Google Chrome ફ્રેમ બંધ કરો અને ફરીથી પ્રયાસ કરો.</translation>
33 <translation id="6014844626092547096">તમે હવે Chrome માં સાઇન ઇન છો! સમન્વયન તમારા વ્યવસ્થાપક દ્વારા અક્ષમ કરેલું છે.</translation>
34 <translation id="3140883423282498090">તમે આગલી વખત Google Chrome ને ફરીથી શરૂ કરશો ત્યારે તમારા ફેરફારો પ્રભાવી થશે.</translation>
35 <translation id="1773601347087397504">Chrome OS નો ઉપયોગ કરવા સહાય મેળવો</translation>
36 <translation id="6982337800632491844">આ ઉપકરણનો ઉપયોગ કર્યાં પહેલાં <ph name="DOMAIN"/> ને નીચે સેવાની શરતોને વાંચવાની અને સ્વીકારવાની જરૂર છે. આ શરતો Google Chrome OS શરતોને વિસ્તૃત, સંશોધિત, અથવા મર્યાદિત કરતી નથી. </translation>
37 <translation id="4309555186815777032">(Chrome ને <ph name="BEGIN_BUTTON"/>પુનઃપ્રારંભ કરવુ<ph name="END_BUTTON"/> આવશ્યક છે)</translation>
38 <translation id="8030318113982266900">તમારા ઉપકરણને <ph name="CHANNEL_NAME"/> ચેનલ પર અપડેટ કરી રહ્યાં છે...</translation>
39 <translation id="5339639696978861456">Chrome Frame અપડેટ કરવામાં આવ્યું છે. કૃપા કરીને તમારા બ્રાઉઝરને ફરીથી લોંચ કરો. Chrome સંસ્કરણ: <ph name="TODO_0001"/>, Chrome Frame સંસ્કરણ: <ph name="TODO_0002"/></translation>
40 <translation id="8471072774411320686">તમારે એપ્લિકેશન્સનો ઉપયોગ કરવા માટે Chrome માં સાઇન ઇન કરવાની જરૂર છે. આ Chrome ને તમારી એપ્લિકેશન્સ, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને સમગ્ર ઉપકરણની અન્ય સેટિંગ્સને સમન્વયિત કરવાની મંજૂરી આપે છે.</translation>
41 <translation id="5775197990071433230">આ કમ્પ્યુટરમાં પહેલેથી જ Google Chrome ઘટકોનું વધુ તાજેતરનું સંસ્કરણ છે. કૃપા કરીને વધુ તાજેતરનાં ઇન્સ્ટોલરનો ઉપયોગ કરો.</translation>
42 <translation id="1779550429052479749">સિસ્ટમ પર Google Chrome અથવા Google Chrome ફ્રેમનું એક વિરોધાભાસી ઇન્સ્ટોલેશન મળ્યું. કૃપા કરીને તેને અનઇન્સ્ટોલ કરો અને ફરીથી પ્રયાસ કરો.</translation>
43 <translation id="3555616473548901994">અનઇન્સ્ટોલેશન પૂર્ણ.</translation>
44 <translation id="4987308747895123092">કૃપા કરીને તમામ Google Chrome વિંડોઝ (Windows 8 મોડમાં હોય તે સહિત) બંધ કરો અને ફરીથી પ્રયાસ કરો.</translation>
45 <translation id="568643307450491754">Chrome મેનૂમાં અથવા બુકમાર્ક્સ બાર પર તમારા બુકમાર્ક્સ શોધો.</translation>
46 <translation id="8556340503434111824">Google Chrome નું એક નવું સંસ્કરણ ઉપલબ્ધ છે અને તે પહેલાં કરતાંએ વધુ ઝડપી છે.</translation>
47 <translation id="4728575227883772061">અનુલ્લેખિત ભૂલને કારણે ઇન્સ્ટોલેશન નિષ્ફળ રહ્યું. જો Google Chrome હાલમાં ચાલુ હોય, તો કૃપા કરીને તેને બંધ કરો અને તેનો ફરીથી પ્રયાસ કરો.</translation>
48 <translation id="2082230140685103752">Chrome એપ્લિકેશન્સનો ઉપયોગ કરવા માટે, તમારે ડેસ્કટૉપ પર Google Chrome ફરીથી લોંચ કરવું પડશે.</translation>
49 <translation id="3080151273017101988">જ્યારે Google Chrome બંધ થાય ત્યારે પૃષ્ઠભૂમિમાં એપ્લિકેશન્સ ચલાવવાનું ચાલુ રાખો </translation>
50 <translation id="4149882025268051530">ઇન્સ્ટોલર આર્કાઇવને અસંક્ષિપ્ત કરવામાં નિષ્ફળ રહ્યું. કૃપા કરીને Google Chrome ફરીથી ડાઉનલોડ કરો.</translation>
51 <translation id="6989339256997917931">Google Chrome અપડેટ કરવામાં આવ્યું હતું, પણ તમે તેનો 30 દિવસ સુધી ઉપયોગ કર્યો નથી.</translation>
52 <translation id="7060865993964054389">Google Chrome એપ્લિકેશન લૉંચર</translation>
53 <translation id="1682634494516646069">Google Chrome તેની ડેટા નિર્દેશિકા વાંચી અથવા લખી શકતુ નથી:
55 <ph name="USER_DATA_DIRECTORY"/></translation>
56 <translation id="4343226815564935778">Google Chrome ઇન્સ્ટોલેશન ડાયરેક્ટરી ઉપયોગમાં હોય તેવું લાગે છે. કૃપા કરી તમારા કમ્પ્યુટરને રિબૂટ કરીને ફરી પ્રયાસ કરો.</translation>
57 <translation id="8227755444512189073">Google Chrome ને <ph name="SCHEME"/> લિંક્સ હેન્ડલ કરવા માટે એક બાહ્ય એપ્લિકેશન શરૂ કરવાની જરૂર છે. જોઈતી લિંક છે, <ph name="PROTOLINK"/>.</translation>
58 <translation id="8290100596633877290">ઓહ! Google Chrome ક્રેશ થઈ ગયું. હમણાં ફરીથી લોંચ કરીએ?</translation>
59 <translation id="1480489203462860648">તેને અજમાવી જુઓ, તે પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલ છે</translation>
60 <translation id="5204098752394657250">Google Chrome <ph name="TERMS_OF_SERVICE_LINK"/>સેવાની શરતો<ph name="END_TERMS_OF_SERVICE_LINK"/></translation>
61 <translation id="1393853151966637042">Chrome નો ઉપયોગ કરવા સહાય મેળવો</translation>
62 <translation id="7398801000654795464">તમે Chrome માં <ph name="USER_EMAIL_ADDRESS"/> તરીકે સાઇન ઇન કર્યું હતું. ફરીથી સાઇન ઇન કરવા માટે કૃપા કરીને એજ એકાઉન્ટનો ઉપયોગ કરો.</translation>
63 <translation id="1697213158865901863">Google Chrome Frame</translation>
64 <translation id="4513711165509885787">તમારી બિલિંગ વિગતો Chrome માં સાચવવામાં આવી છે.</translation>
65 <translation id="7098166902387133879">Google Chrome તમારા માઇક્રોફોનનો ઉપયોગ કરી રહ્યું છે.</translation>
66 <translation id="4053720452172726777">Google Chrome ને કસ્ટમાઇઝ કરો અને તેનું નિયંત્રણ કરો</translation>
67 <translation id="6423071462708908582">તમે &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt; સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ સર્વરે અમાન્ય પ્રમાણપત્ર પ્રસ્તુત કર્યું. પ્રમાણપત્રને તેના સમાપ્ત થવા પછી તેની સાથે ચેડા કરવામાં આવ્યાં છે કે કેમ તે દર્શાવતી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આનો અર્થ એ છે કે Google Chrome કોઈ ગેરેંટી આપતું નથી કે તમે &lt;strong&gt;<ph name="DOMAIN2"/>&lt;/strong&gt; સાથે વાતચીત કરી રહ્યાં છો અને તે કોઈ હુમલાખોર નથી. તમારા કમ્પ્યુટરનું ધડિયાળ <ph name="CURRENT_TIME"/> પર સેટ છે. બરાબર નથી લાગતું? જો નહીં, તો તમારે કોઈપણ ભૂલ સુધારી અને આ પૃષ્ઠને તાજું કરવું જોઈએ.</translation>
68 <translation id="3197823471738295152">તમારું ઉપકરણ અપ ટૂ ડેટ છે.</translation>
69 <translation id="8286862437124483331">Google Chrome પાસવર્ડ્સ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આની મંજૂરી આપવા માટે તમારો Windows પાસવર્ડ લખો.</translation>
70 <translation id="3889417619312448367">Google Chrome ને અનઇન્સ્ટોલ કરો</translation>
71 <translation id="1434626383986940139">Chrome કેનેરી એપ્લિકેશન્સ</translation>
72 <translation id="8551886023433311834">લગભગ અપ-ટૂ-ડેટ! અપડેટ કરવાનું સમાપ્ત કરવા માટે તમારા ઉપકરણને પુનઃપ્રારંભ કરો.</translation>
73 <translation id="6169866489629082767"><ph name="PAGE_TITLE"/> - Google Chrome</translation>
74 <translation id="1073391069195728457">Chrome - સૂચનાઓ</translation>
75 <translation id="7339898014177206373">નવી વિંડો</translation>
76 <translation id="3282568296779691940">Chrome માં સાઇન ઇન કરો</translation>
77 <translation id="3089968997497233615">Google Chrome નું નવું, સલામત સંસ્કરણ ઉપલબ્ધ છે.</translation>
78 <translation id="5037239767309817516">આ ફેરફારને પ્રભાવમાં લાવવા માટે કૃપા કરીને બધી Google Chrome વિંડોને બંધ કરો અને તેને ફરીથી લોંચ કરો.</translation>
79 <translation id="345168553362876363">Google Chrome એપ્લિકેશન લૉંચર એ Chrome એપ્લિકેશન્સ માટેનું એકમાત્ર પ્લેટફોર્મ છે.</translation>
80 <translation id="225614027745146050">સ્વાગત છે</translation>
81 <translation id="7451721381978275812">અમાન્ય દલીલો. Google Chrome ફ્રેમ રેડી મોડમાં Google Chrome ને ઇન્સ્ટોલ કર્યા વગર ઇન્સ્ટોલ થઈ શકતું નથી.</translation>
82 <translation id="8684521613357479262">તમે &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt; સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સર્વરે જે પ્રમાણપત્ર પ્રસ્તુત કર્યું છે તે હજુ સુધી માન્ય નથી. તે પ્રમાણપત્ર પર વિશ્વાસ કરી શકાય કે નહીં તે દર્શાવતી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. Google Chrome કોઈ વિશ્વસનીય ગેરેંટી આપતું નથી કે તમે &lt;strong&gt;<ph name="DOMAIN2"/>&lt;/strong&gt; સાથે વાતચીત કરી રહ્યાં છો અને તે કોઈ હુમલાખોર નથી. તમારા કમ્પ્યુટરની ઘડિયાળ હાલમાં <ph name="CURRENT_TIME"/> પર સેટ છે. તે બરાબર નથી લાગતું? જો નહીં, તો તમારે તમારા સિસ્ટમની ઘડિયાળ ઠીક કરી અને પછી આ પૃષ્ઠ તાજું કરવું જોઈએ.</translation>
83 <translation id="4298853828775962437">http://support.google.com/chrome/?p=ib_chromeframe</translation>
84 <translation id="4585888816441913908">આ કમ્પ્યુટર પર પહેલેથી જ Google Chrome અને Google Chrome ફ્રેમ નું વધુ તાજેતરનું સંસ્કરણ છે. જો સૉફ્ટવેર કામ ન કરતું હોય, તો કૃપા કરીને Google Chrome અને Google Chrome ફ્રેમ બંનેને અનઇન્સ્ટોલ કરો અને ફરીથી પ્રયાસ કરો.</translation>
85 <translation id="3149510190863420837">Chrome એપ્લિકેશન્સ</translation>
86 <translation id="7084448929020576097"><ph name="FILE_NAME"/> દૂષિત છે અને Chrome એ તેને અવરોધિત કરી છે.</translation>
87 <translation id="6368958679917195344">Chrome OS એ વધારાના <ph name="BEGIN_LINK_CROS_OSS"/>ખુલ્લા સ્ત્રોત સૉફ્ટવેર<ph name="END_LINK_CROS_OSS"/> દ્વારા શક્ય બને છે.</translation>
88 <translation id="7459554271817304652">તમારી વેબ પરની વ્યક્તિગત કરેલી બ્રાઉઝર સુવિધાઓને સાચવવા અને તેમને કોઈપણ કમ્પ્યુટર પર Google Chrome માંથી ઍક્સેસ કરવા માટે સમન્વયન સેટ કરો.</translation>
89 <translation id="4331809312908958774">Chrome OS</translation>
90 <translation id="473775607612524610">અપડેટ કરો</translation>
91 <translation id="1195935957447623558">Google Chrome યોગ્ય રીતે શટ ડાઉન થયું નહોતું. તમે પહેલા ખોલેલા તે પૃષ્ઠો ફરીથી ખોલવા માટે, રીસ્ટોર ક્લિક કરો.</translation>
92 <translation id="2576431527583832481">Chrome હમણાં જ વધુ સારું થયું છે! એક નવું સંસ્કરણ ઉપલબ્ધ છે.</translation>
93 <translation id="4633000520311261472">Chrome ને સુરક્ષિત બનાવવા માટે, અમે <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE"/> માં સૂચિબદ્ધ નથી અને તમારી જાણ વિના ઉમેરવામાં આવ્યાં હોઈ શકે છે તેવા કેટલાક એક્સ્ટેન્શન્સને અક્ષમ કર્યા છે.</translation>
94 <translation id="556024056938947818">Google Chrome પાસવર્ડ્સ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.</translation>
95 <translation id="2580411288591421699">હાલમાં ચાલી રહ્યું છે તે જ Google Chrome સંસ્કરણને ઇન્સ્ટોલ કરી શકાતું નથી. કૃપા કરીને Google Chrome બંધ કરો અને ફરીથી પ્રયાસ કરો.</translation>
96 <translation id="8460191995881063249">Chrome સૂચના કેન્દ્ર</translation>
97 <translation id="1457721931618994305">Google Chrome અપડેટ થઈ રહ્યું છે...</translation>
98 <translation id="7747138024166251722">ઇન્સ્ટોલર અસ્થાયી ડાયરેક્ટરી બનાવી શક્યું નથી. કૃપા કરીને ખાલી ડિસ્ક સ્પેસ માટે અને સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની પરવાનગી માટે તપાસો.</translation>
99 <translation id="6557998774620459028">તમે &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt; પર પહોંચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સર્વરે તમારા કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા વિશ્વસનીય નથી તેવી કોઈ વ્યકિત દ્વારા રજૂ કરાયેલા પ્રમાણપત્રને પ્રસ્તુત કર્યુ છે. આનો અર્થ એ હોઈ શકે કે સર્વરે તેના સ્વયંના સુરક્ષા ઓળખપત્રો બનાવ્યાં છે, જેના પર Chrome ઓળખ માહિતી માટે વિશ્વાસ કરી શકતું નથી અથવા હુમલાખોર તમારી વાતચીતો અટકાવવાનો પ્રયાસ કરી શકે છે.</translation>
100 <translation id="5170938038195470297">તમારી પ્રોફાઇલનો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે તે Google Chrome ના નવા સંસ્કરણ તરફથી છે.
102 કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે છે. કૃપા કરીને ભિન્ન પ્રોફાઇલ નિર્દેશિકાનો ઉલ્લેખ કરો અથવા Chrome નાં નવા સંસ્કરણનો ઉપયોગ કરો.</translation>
103 <translation id="7282192067747128786">Chrome - સૂચનાઓ (<ph name="QUANTITY"/> ન વાંચેલ)</translation>
104 <translation id="6011049234605203654">Chrome મેનૂ &gt;
105 <ph name="SETTINGS_TITLE"/>
106 &gt;
107 <ph name="ADVANCED_TITLE"/>
108 &gt;
109 <ph name="PROXIES_TITLE"/>
110 પર જાઓ અને ખાતરી કરો કે ગોઠવણી &quot;પ્રોક્સી નહીં&quot; અથવા &quot;પ્રત્યક્ષ&quot; પર સેટ કરેલી છે.</translation>
111 <translation id="8738921060445980047">અજ્ઞાત સંસ્કરણ.</translation>
112 <translation id="6970811910055250180">તમારા ઉપકરણને અપડેટ કરી રહ્યાં છે...</translation>
113 <translation id="2485422356828889247">અનઇન્સ્ટોલ કરો</translation>
114 <translation id="2748463065602559597">તને એક સુરક્ષિત Google Chrome પૃષ્ઠ જોઈ રહ્યાં છો.</translation>
115 <translation id="7185038942300673794"><ph name="EXTENSION_NAME"/> ને Chrome માં ઉમેરવામાં આવ્યું.</translation>
116 <translation id="1786477462680638703">તમે &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt; પર પહોંચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સર્વરે Google Chrome દ્વારા વિશ્વસનીય નથી તેવી કોઈ વ્યકિત દ્વારા રજૂ કરાયેલા પ્રમાણપત્રને પ્રસ્તુત કર્યુ છે. આનો અર્થ એ હોઈ શકે કે સર્વરે તેના સ્વયંના સુરક્ષા ઓળખપત્રો બનાવ્યાં છે, જેના પર Chrome ઓળખ માહિતી માટે વિશ્વાસ કરી શકતું નથી અથવા હુમલા ખોર તમારા સંચારોને અટકાવવાનો પ્રયાસ કરી શકે છે.</translation>
117 <translation id="9073088951656332330">અપડેટ કરવા માટે Google Chrome અથવા Google Chrome ફ્રેમ નું ઇન્સ્ટોલેશન નથી.</translation>
118 <translation id="2346876346033403680">કોઇએ પહેલાં Chrome માં આ કમ્પ્યુટર પર <ph name="ACCOUNT_EMAIL_LAST"/> તરીકે સાઇન ઇન કર્યું છે. જો તે તમારું એકાઉન્ટ નથી, તો તમારી માહિતીને અલગ રાખવા માટે નવો Chrome વપરાશકર્તા બનાવો.
120 કોઈપણ રીતે સાઇન ઇન કરવું બુકમાર્ક્સ, ઇતિહાસ, અને અન્ય સેટિંગ્સ જેવી Chrome માહિતીને <ph name="ACCOUNT_EMAIL_NEW"/> માં મર્જ કરશે.</translation>
121 <translation id="9107728822479888688"><ph name="BEGIN_BOLD"/>ચેતવણી:<ph name="END_BOLD"/> Google Chrome એક્સ્ટેંશનને તમારો બ્રાઉઝિંગ ઇતિહાસ રેકોર્ડ કરવાથી રોકી શકતું નથી. છૂપા મોડમાં આ એક્સ્ટેંશનને અક્ષમ કરવા માટે, આ વિકલ્પને પસંદ ન કરો.</translation>
122 <translation id="1759842336958782510">Chrome</translation>
123 <translation id="2290014774651636340">Google API કીઝ ખૂટે છે. Google Chrome ની કેટલીક કાર્યક્ષમતા અક્ષમ થશે.</translation>
124 <translation id="4794050651896644714">Chrome માં વિગતો સાચવો</translation>
125 <translation id="911206726377975832">તમારો બ્રાઉઝિંગ ડેટા પણ કાઢી નાખીએ?</translation>
126 <translation id="5855036575689098185">તમારા કમ્પ્યુટર પર ચાલતા સૉફ્ટવેર Google Chrome સાથે અસંગત છે.</translation>
127 <translation id="2044287590254833138">Google Chrome ટૂલબાર</translation>
128 <translation id="8862326446509486874">તમારી પાસે સિસ્ટમ-સ્તરનાં ઇન્સ્ટોલ માટે ઉચિત અધિકારો નથી. વ્યવસ્થાપક તરીકે ઇન્સ્ટોલરને ફરીથી ચલાવવનો પ્રયાસ કરો.</translation>
129 <translation id="2874156562296220396">Google Chrome <ph name="BEGIN_LINK_CHROMIUM"/>Chromium<ph name="END_LINK_CHROMIUM"/> ઓપન સોર્સ પ્રોજેક્ટ અને અન્ય <ph name="BEGIN_LINK_OSS"/>ઓપન સોર્સ સૉફ્ટવેર<ph name="END_LINK_OSS"/>દ્વારા સંભવ થયું છે.</translation>
130 <translation id="3847841918622877581">Google Chrome તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા માટે વેબ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.</translation>
131 <translation id="7436949144778751379">Google Chrome ને Windows XP અથવા તે પછીનાની આવશ્યકતા છે. કેટલીક સુવિધાઓ કામ કરશે નહીં.</translation>
132 <translation id="5877064549588274448">ચેનલ બદલી. ફેરફારો લાગુ કરવા માટે તમારા ઉપકરણને પુનઃપ્રારંભ કરો.</translation>
133 <translation id="103396972844768118">તમારા Chrome ડેટા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી</translation>
134 <translation id="6145223986912084844">Chrome</translation>
135 <translation id="6757767188268205357">મને બગ રીતે કરશો નહીં</translation>
136 <translation id="2290095356545025170">શું તમને ખાતરી છે કે તમારે Google Chromeને અનઇન્સ્ટોલ કરવું છે?</translation>
137 <translation id="7062966102157262887">હાલમાં એક ડાઉનલોડ પ્રક્રિયામાં છે. શું તમે Google Chrome થી બહાર નીકળવા અને ડાઉનલોડને રદ કરવા માગો છો?</translation>
138 <translation id="4273752058983339720">Google Chrome ને જ્યારે તમે તમારું કમ્પ્યુટર ચાલુ કરો ત્યારે આપમેળે શરૂ થવા માટે ગોઠવેલું છે.</translation>
139 <translation id="1104959162601287462">&amp;Chrome OS વિશે</translation>
140 <translation id="5328989068199000832">Google Chrome બાઇનરીઝ</translation>
141 <translation id="1140117203923356735"><ph name="FILE_NAME"/> એ કેટલાક માલવેર જેવા સેટિંગ્સ ફેરફારો કર્યા છે, તેથી Chrome એ તેને અવરોધિત કરી છે.</translation>
142 <translation id="5941830788786076944">Google Chrome ને ડિફૉલ્ટ બ્રાઉઝર બનાવો</translation>
143 <translation id="7787950393032327779">બીજા કમ્પ્યુટર (<ph name="HOST_NAME"/>) પર પ્રોફાઇલ બીજી Google Chrome પ્રક્રિયા (<ph name="PROCESS_ID"/>) દ્વારા ઉપયોગમાં હોય એવું લાગે છે. Chrome એ પ્રોફાઇલને લૉક કરી છે જેથી તે દૂષિત ન થઈ જાય. જો તમને ખાતરી છે કે કોઈ અન્ય પ્રક્રિયાઓ આ પ્રોફાઇલનો ઉપયોગ કરી રહી નથી, તો તમે પ્રોફાઇલને અનલૉક કરી અને Chrome ને ફરીથી લોંચ કરી શકો છો.</translation>
144 <translation id="1469002951682717133">Chrome એપ્લિકેશન લૉંચર</translation>
145 <translation id="4990567037958725628">Google Chrome કૅનેરી</translation>
146 <translation id="4561051373932531560">Google Chrome થી તમે વેબ પર એક ફોન નંબર પર ક્લિક કરી શકો છો અને તેને Skype થી કૉલ કરી શકો છો!</translation>
147 <translation id="5788838254726722945">Google Chrome એપ્લિકેશન લોંચર અનઇન્સ્ટોલ કરો</translation>
148 <translation id="3612333635265770873">આ જ નામનું એક મોડ્યુલ Google Chrome સાથે વિરોધાભાસમાં જાણમાં આવ્યું છે.</translation>
149 <translation id="5875635642195358109">Chrome મેનૂ &gt;
150 <ph name="SETTINGS_TITLE"/>
151 &gt;
152 <ph name="ADVANCED_TITLE"/>
153 પર જાઓ અને &quot;<ph name="NO_PREFETCH_DESCRIPTION"/>&quot; પસંદ હટાવો.
154 જો આનાથી સમસ્યા ઉકેલાતી નથી, તો અમે સુધારેલ પ્રદર્શન માટે ફરીથી આ વિકલ્પને પસંદ કરવાની
155 ભલામણ કરીએ છીએ.</translation>
156 <translation id="61852838583753520">&amp;Chrome OS ને અપડેટ કરો</translation>
157 <translation id="8547799825197623713">Chrome એપ્લિકેશન લૉંચર કેનેરી</translation>
158 <translation id="5577648424992741236">આ કમ્પ્યુટર પર પહેલેથી જ Google Chrome ફ્રેમ નું વધુ તાજેતરનું સંસ્કરણ છે. જો સૉફ્ટવેર કામ ન કરતું હોય, તો કૃપા કરીને Google Chrome ફ્રેમ ને અનઇન્સ્ટોલ કરો અને ફરીથી પ્રયાસ કરો.</translation>
159 <translation id="6326175484149238433">Chrome માંથી દૂર કરો</translation>
160 <translation id="2871893339301912279">તમે હમણાં Chrome માં સાઇન ઇન છો!</translation>
161 <translation id="7161904924553537242">Google Chrome માં સ્વાગત છે</translation>
162 <translation id="4147555960264124640">તમે સંચાલિત કરેલ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરી રહ્યાં છો અને તમારી Google Chrome પ્રોફાઇલ પર તેનું વ્યવસ્થાપક નિયંત્રણ આપી રહ્યાં છો. તમારો Chrome ડેટા, જેમ કે તમારી એપ્લિકેશન્સ, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને અન્ય સેટિંગ્સ, કાયમ માટે <ph name="USER_NAME"/> થી બંધાયેલ રહેશે. તમે Google એકાઉન્ટ્સ ડેશબોર્ડથી આ ડેટાને કાઢી શકશો, પરંતુ તમે આ ડેટાને અન્ય એકાઉન્ટ સાથે સાંકળી શકશો નહીં. <ph name="LEARN_MORE"/></translation>
163 <translation id="1348153800635493797">Google Wallet નો ઉપયોગ કરવા માટે તમારે Chrome અપગ્રેડ કરવું આવશ્યક છે [<ph name="ERROR_CODE"/>].</translation>
164 <translation id="8187289872471304532">એપ્લિકેશન્સ &gt; સિસ્ટમ પસંદગીઓ &gt; નેટવર્ક &gt; વિગતવાર &gt; પ્રોક્સીઝ
165 પર જાઓ અને પસંદ કરવામાં આવેલી કોઈપણ પ્રોક્સીની પસંદગી હટાવો.</translation>
166 <translation id="8669527147644353129">Google Chrome સહાયક</translation>
167 <translation id="870251953148363156">&amp;Google Chrome ને અપડેટ કરો</translation>
168 <translation id="130631256467250065">તમારા ફેરફારો તમે આગલી વખતે તમારા ઉપકરણને ફરી પ્રારંભ કરશો ત્યારે પ્રભાવમાં આવશે.</translation>
169 <translation id="163860049029591106">Chrome OS સાથે પ્રારંભ કરો</translation>
170 <translation id="1587223624401073077">Google Chrome તમારા કેમેરાનો ઉપયોગ કરી રહ્યું છે.</translation>
171 <translation id="1399397803214730675">આ કમ્પ્યુટર પર પહેલેથી જ Google Chrome નું વધુ તાજેતરનું સંસ્કરણ છે. જો સૉફ્ટવેર કામ ન કરતું હોય, તો કૃપા કરીને Google Chrome ને અનઇન્સ્ટોલ કરો અને ફરી પ્રયાસ કરો.</translation>
172 <translation id="576822117893741893">Chrome મેનૂ બતાવો</translation>
173 <translation id="3444832043240812445">આ પૃષ્ઠ તો જ તમારા હાલનાં ક્રેશેસ પર માહિતી બતાવે છે જો તમે <ph name="BEGIN_LINK"/>ક્રેશ રિપોર્ટિંગ સક્ષમ કરો છો<ph name="END_LINK"/>.</translation>
174 <translation id="8614913330719544658">Google Chrome પ્રતિસાદ આપતું નથી. હવે ફરીથી લોંચ કરીએ?</translation>
175 <translation id="1175529839152551794">હવે તમે સાઇન ઇન કર્યું હોઈ, તમને તમારા સમગ્ર લેપટોપ, ફોન અને ટેબ્લેટ પર તમારા ટેબ્સ, બુકમાર્ક્સ અને અન્ય Chrome સામગ્રી મળી શકે છે. તમને Google સેવાઓ પર વધુ સંગત સૂચનાઓ અને સુવિધાઓ પણ મળશે.</translation>
176 <translation id="6126631249883707068">શું તમે ઈચ્છો છો કે Google Chrome તમારો પાસવર્ડ સાચવે?</translation>
177 <translation id="7773845170078702898">શું તમે ઇચ્છો છો કે Google Chrome આ સાઇટ માટે તમારો પાસવર્ડ સાચવે?</translation>
178 <translation id="5046764976540625289">Chrome માંથી બહાર નીકળો</translation>
179 <translation id="4251615635259297716">તમારા Chrome ડેટાને આ એકાઉન્ટ સાથે લિંક કરીએ?</translation>
180 <translation id="9171640504251796339">http://www.google.com/support/chrome/bin/answer.py?hl=<ph name="GRITLANGCODE_1"/>&amp;answer=161796</translation>
181 <translation id="8865765905101981392">ઇંટરનેટ બ્રાઉઝર</translation>
182 <translation id="8142608456917638009">Google Chrome એપ્લિકેશન શૉર્ટકટ બનાવી શક્યું નથી.</translation>
183 <translation id="8255190535488645436">Google Chrome તમારા કેમેરા અને માઇક્રોફોનનો ઉપયોગ કરી રહ્યું છે.</translation>
184 <translation id="2189123953385179981">Google ChromeOS <ph name="SCHEME"/> લિંક્સને હેન્ડલ કરવા માટે કોઈ બાહ્ય એપ્લિકેશનની શરૂઆતને સપોર્ટ કરતું નથી. વિનંતી કરેલી લિંક <ph name="PROTOLINK"/> છે.</translation>
185 <translation id="7396375882099008034">Chrome ને તમારી ફાયરવૉલ અથવા એન્ટિવાયરસ સેટિંગ્સમાં નેટવર્ક ઍક્સેસ કરવાની
186 મંજૂરી આપો.</translation>
187 <translation id="9102715433345326100">આ ફાઇલ દૂષિત છે અને Chrome એ તેને અવરોધિત કરી છે.</translation>
188 <translation id="8205111949707227942">વૈકલ્પિક: ઉપયોગનાં આંકડાઓ અને ક્રેશ રીપોર્ટ્સ આપમેળે Google ને મોકલીને Google Chrome OS ને વધુ સારુ બનાવવમાં સહાય કરો.</translation>
189 <translation id="7253415505590551024">હાલમાં ડાઉનલોડ્સ પ્રક્રિયામાં છે. શું તમે Google Chrome થી બહાર નીકળવા અને ડાઉનલોડ્સને રદ કરવા માગો છો?</translation>
190 <translation id="7196020411877309443">હું આ કેમ જોઇ રહ્યો(હી) છું?</translation>
191 <translation id="2769762047821873045">Google Chrome તમારુ ડિફોલ્ટ બ્રાઉઝર નથીં.</translation>
192 <translation id="4567424176335768812">તમે <ph name="USER_EMAIL_ADDRESS"/> તરીકે સાઇન ઇન છો. હવે તમે તમારા બધા સાઇન ઇન કરેલા ઉપકરણો પર તમારા બુકમાર્ક્સ, ઇતિહાસ અને અન્ય સેટિંગ્સને ઍક્સેસ કરી શકો છો.</translation>
193 <translation id="6855094794438142393">Chrome મેનૂ &gt;
194 <ph name="SETTINGS_TITLE"/>
195 &gt;
196 <ph name="ADVANCED_TITLE"/>
197 &gt;
198 <ph name="PROXIES_TITLE"/>
199 &gt;
200 LAN સેટિંગ્સ પર જાઓ
201 અને &quot;તમારા LAN માટે એક પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરો&quot; ની પસંદગી હટાવો.</translation>
202 <translation id="7825851276765848807">અનુલ્લેખિત ભૂલને કારણે ઇન્સ્ટોલેશન નિષ્ફળ રહ્યું. કૃપા કરીને Google Chrome ફરીથી ડાઉનલોડ કરો.</translation>
203 <translation id="4919523385405675060">આ સાઇટ Chrome ફ્રેમ પ્લગિનનો ઉપયોગ કરી રહી છે જે જલ્દી જ સુરક્ષા અને સ્થિરતા અપડેટ્સને પ્રાપ્ત કરવાનું બંધ કરશે. કૃપા કરીને તેને અનઇન્સ્ટોલ કરો અને સંગત બ્રાઉઝર ડાઉનલોડ કરો.</translation>
204 <translation id="1061257178446858647">તમે હવે Chrome માં સાઇન ઇન થયા છો! તમારા બુકમાર્ક્સ, ઇતિહાસ અને અન્ય સેટિંગ્સ તમારા Google એકાઉન્ટમાં સમન્વયિત થશે.</translation>
205 <translation id="3335672657969596251">Google Chrome <ph name="OS_NAME"/> ને સપોર્ટ કરતું નથી.</translation>
206 <translation id="4458285410772214805">કૃપા કરીને આ પરિવર્તનને પ્રભાવમાં લાવવા માટે સાઇન આઉટ કરો અને ફરીથી સાઇન ઇન કરો.</translation>
207 <translation id="5334545119300433702">આ મોડ્યુલ Google Chrome સાથે વિરોધાભાસ માટે જાણીતું છે.</translation>
208 <translation id="4407807842708586359">Google Chrome OS</translation>
209 <translation id="6634887557811630702">Google Chrome અપ ટૂ ડેટ છે.</translation>
210 <translation id="4120075327926916474">શું તમે ઇચ્છો છો કે વેબ ફોર્મ્સ પૂર્ણ કરવા માટે આ ક્રેડિટ કાર્ડ માહિતી Chrome સાચવી રાખે?</translation>
211 <translation id="2084710999043359739">Chrome માં ઉમેરો</translation>
212 <translation id="4084877369264707540">Google Chrome ફ્રેમ પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલું છે અને આ કમ્પ્યુટરનાં તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. જો તમે વપરાશકર્તા સ્તરે Google Chrome ફ્રેમ ઇન્સ્ટોલ કરવા માગો છો, તો તમારે પહેલા વહીવટકર્તા દ્વારા ઇન્સ્ટોલ કરેલા સિસ્ટમ-સ્તરનાં સંસ્કરણને અનઇન્સ્ટોલ કરવું આવશ્યક છે.</translation>
213 <translation id="3360895254066713204">Chrome સહાયક</translation>
214 <translation id="6991142834212251086">આ એકાઉન્ટ સાથે મારા Chrome ડેટાને લિંક કરો</translation>
215 <translation id="3451115285585441894">Chrome માં ઉમેરી રહ્યું છે...</translation>
216 <translation id="1001534784610492198">ઇન્સ્ટોલ આર્કાઇવ દૂષિત છે અથવા અમાન્ય છે. કૃપા કરીને Google Chrome ફરીથી ડાઉનલોડ કરો.</translation>
217 <translation id="2246246234298806438">જ્યારે બિલ્ટ-ઇન PDF વ્યૂઅર ગૂમ હોય ત્યારે Google Chrome પ્રિંટ પૂર્વાવલોકન બતાવી શકતું નથી.</translation>
218 <translation id="6626317981028933585">દુર્ભાગ્યે, બ્રાઉઝર ચાલતું હોય ત્યારે તમારી Mozilla Firefox સેટિંગ્સ ઉપલબ્ધ નથી. તે સેટિંગ્સને Google Chrome પર આયાત કરવા માટે, તમારું કાર્ય સાચવો અને બધી Firefox વિંડોઝ બંધ કરો. તે પછી ચાલુ રાખોને ક્લિક કરો.</translation>
219 <translation id="7242029209006116544">તમે સંચાલિત કરેલ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરી રહ્યાં છો અને તમારી Google Chrome પ્રોફાઇલ પર વ્યવસ્થાપકને તેનું નિયંત્રણ આપી રહ્યાં છો. તમારો Chrome ડેટા, જેમ કે તમારી એપ્લિકેશન્સ, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને અન્ય સેટિંગ્સ, કાયમ માટે <ph name="USER_NAME"/> પર બંધાયેલ રહેશે. તમે Google એકાઉન્ટ્સ ડેશબોર્ડ દ્વારા આ ડેટાને કાઢી શકશો, પરંતુ તમે આ ડેટાને અન્ય એકાઉન્ટ સાથે સાંકળી શકશો નહીં. તમારા અસ્તિત્વમાં છે તે Chrome ડેટાને અલગ રાખવા માટે, તમે વૈકલ્પિક રૂપે એક નવી પ્રોફાઇલ બનાવી શકો છો. <ph name="LEARN_MORE"/></translation>
220 <translation id="8540666473246803645">Google Chrome</translation>
221 <translation id="2334084861041072223">કોપિરાઇટ <ph name="YEAR"/> Google Inc. સર્વાધિકાર સુરક્ષિત.</translation>
222 <translation id="1698376642261615901">Google Chrome એ એક એવું વેબ બ્રાઉઝર છે જે પ્રકાશની ગતિએ વેબપૃષ્ઠો અને એપ્લિકેશંસને ચલાવે છે. તે ઝડપી, સ્થિર અને ઉપયોગમાં સરળ છે. Google Chrome માં નિર્મિત મૉલવેર અને ફિશીંગ સુરક્ષા સાથે વેબને વધુ સુરક્ષિત રૂપે બ્રાઉઝ કરો.</translation>
223 <translation id="3419750618886995598">Chrome Frame અપડેટ.</translation>
224 <translation id="3336524238463733095">Google Chrome અથવા Google Chrome ફ્રેમ અસંગત Google અપડેટ જૂથ નીતિ સેટિંગ્સને લીધે અપડેટ કરી શકાતી નથી. Google Chrome બાઇનરીઝ માટે અપડેટ નીતિ ઓવરરાઇડ સેટ કરવા માટે જૂથ નીતિ સંપાદકનો ઉપયોગ કરો અને ફરીથી પ્રયાસ કરો; વિગતો માટે http://goo.gl/uJ9gV જુઓ.</translation>
225 <translation id="853189717709780425">તમે સંચાલિત કરેલ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરી રહ્યાં છો અને તમારી Google Chrome પ્રોફાઇલ પર સંચાલક તેનું નિયંત્રણ કરે છે. તમારા એપ્લિકેશન્સ, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને અન્ય સેટિંગ્સ જેમ કે Chromium ડેટા, કાયમ માટે <ph name="USER_NAME"/> પર બંધાયેલ છે. તમે Google એકાઉન્ટ્સ ડેશબોર્ડથી આ માહિતી કાઢી શકશો, પરંતુ તમે અન્ય એકાઉન્ટ સાથે આ માહિતી સાંકળી શકશો નહિં.</translation>
226 <translation id="6049075767726609708">એડમિનિસ્ટ્રેટરે આ સિસ્ટમ પર Google Chrome ઇન્સ્ટોલ કર્યું છે, અને તે બધા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. હવે સિસ્ટમ-સ્તર Google Chrome તમારા વપરાશકર્તા-સ્તરના ઇન્સ્ટોલેશનને બદલશે.</translation>
227 <translation id="4338032231047635328">તમે &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt; પર પહોંચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સર્વરે પ્રસ્તુત કરેલા પ્રમાણપત્રમાં ભૂલો છે. Google Chrome ભૂલોવાળા પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકતું નથી અને તમે જે સાઇટથી કનેક્ટ કરવાનો પ્રયાસ કર્યો છે તે સાઇટની ઓળખને સત્યાપિત કરી શકતું નથી.</translation>
228 <translation id="3870154837782082782">Google Inc.</translation>
229 <translation id="3836351788193713666">લગભગ અપ ટૂ ડેટ! અપડેટ સમાપ્ત કરવા માટે Google Chrome ને ફરીથી શરૂ કરો.</translation>
230 <translation id="7106741999175697885">કાર્ય વ્યવસ્થાપક - Google Chrome</translation>
231 <translation id="8449380764213232436">Google Chrome હવે <ph name="BROWSER_COMPONENT"/> માંથી નીચેની આઇટમ્સ આયાત કરી રહ્યું છે:</translation>
232 <translation id="3396977131400919238">ઇન્સ્ટોલેશન દરમ્યાન એક ઑપરેટિંગ સિસ્ટમની ભૂલ આવી. કૃપા કરીને Google Chrome ફરીથી ડાઉનલોડ કરો.</translation>
233 <translation id="5495581687705680288">Google Chrome માં મોડ્યુલ્સ લોડ કર્યા છે</translation>
234 <translation id="8129812357326543296">&amp;Google Chrome વિશે</translation>
235 </translationbundle>