Supervised user import: Listen for profile creation/deletion
[chromium-blink-merge.git] / chrome / app / resources / terms / terms_gu.html
blobc092b85ef73c03eee15fcd2c3456a126bb3307d2
1 <!DOCTYPE HTML PUBLIC "-//W3C//DTD HTML 4.01 Transitional//EN"
2 "http://www.w3.org/TR/html4/loose.dtd">
3 <html DIR="LTR">
4 <head>
5 <meta http-equiv="Content-Type" content="text/html; charset=UTF-8">
6 <link rel="icon" type="image/ico" href="/tools/dlpage/res/chrome/images/chrome-16.png"><title>Google Chrome સેવાની શરતો</title>
7 <style>
8 body { font-family:Arial; font-size:13px; }
9 h2 { font-size:1em; margin-top:0 }
10 </style>
11 <script type="text/javascript">
12 function carry_tracking(obj) {
13 var s = '(\\?.*)';
14 var regex = new RegExp(s);
15 var results = regex.exec(window.location.href);
16 if (results != null) {
17 obj.href = obj.href + results[1];
18 } else {
19 s2 = 'intl/([^/]*)';
20 regex2 = new RegExp(s2);
21 results2 = regex2.exec(window.location.href);
22 if (results2 != null) {
23 obj.href = obj.href + '?hl=' + results2[1];
27 </script></head>
29 <body>
30 <h2>Google Chrome સેવાની શરતો</h2>
31 <p>આ સેવાની શરતો Google Chrome ના એક્ઝિક્યૂટેબલ કોડ વર્ઝન પર લાગુ થાય છે. Google Chrome માટે સ્રોત કોડ http://code.google.com/chromium/terms.html પર ઓપન સોર્સ સૉફ્ટવેર લાઇસેંસ હેઠળ નિઃશુલ્ક ઉપલબ્ધ છે.</p>
32 <p><strong>1. Google સાથે આપનો સંબંધ</strong></p>
33 <p>1.1 Google ના ઉત્પાદનો, સૉફ્ટવેર, સેવાઓ અને વેબસાઇટ્સનો આપના દ્વારા થતો ઉપયોગ (જેનો ઉલ્લેખ આ દસ્તાવેજમાં 'સેવાઓ' તરીકે થયો છે અને આ સેવા સિવાયની કોઈપણ સેવા વિશે Google દ્વારા આપને અલગથી લિખિત કરાર કરવામાં આવશે) એ આપની અને Google ની વચ્ચે કાનુની કરારની શરતનો વિષય છે. “Google” અર્થાત્ Google Inc., કે જેનું મુખ્ય કાર્યાલય 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States માં આવેલું છે. આ દસ્તાવેજ સ્પષ્ટ કરે છે કે કરાર કેવી રીતે થાય છે અને તે કરારની કેટલીક શરતો સેટ કરે છે.</p>
34 <p>1.2 Google ને લિખિતમાં આપવા ઉપરાંત, આપના Google સાથેના કરારમાં હંમેશા, ઓછામાં ઓછા, આ દસ્તાવેજમાં સેટ કરેલા નિયમો અને શરતો સામેલ છે. આ નીચે "વૈશ્વિક શરતો" તરીકે ઉલ્લેખિત કરવામાં આવી છે. Google Chrome સોર્સ કોડ માટે ઓપન સોર્સ સૉફ્ટવેર લાઇસેંસ એક અલગ લિખિત કરારને રચે છે. સીમિત મર્યાદા સુધી કે જ્યાં ઓપન સોર્સ સૉફ્ટવેર લાઇસેંસ સ્પષ્ટ રૂપે આ વૈશ્વિક શરતોનું સ્થાન છે, ઓપન સોર્સ લાઇસેંસ Google Chrome ના અથવા Google Chrome ના વિશિષ્ટ ઘટકોના ઉપયોગ માટે Google સાથેના આપના કરારનું સંચાલન કરે છે.</p>
35 <p>1.3 તમારા Google સાથેના કરારમાં, સર્વસામાન્ય શરતોના ઉપરાંત આ દસ્તાવેજમાંના Appendix A માં નિર્ધારિત શરતો અને આ સેવા પર લાગુ કોઈ પણ કાયદાકીય નોટિસોની શરતો પણ શામેલ હોય શકે છે. આ બધાનો નીચે "વધારાની શરતો" તરીકે ઉલ્લેખ કરેલ છે. આ વધારાની શરતો કોઈ સેવાને લાગુ થાય છે, જેને આપ તે સેવાની અંતર્ગત વાંચવા માટે ઍક્સેસ કરી શકો છો અથવા તો તે સેવાના ઉપયોગ દ્વારા ઍક્સેસ કરી શકો છો.</p>
36 <p>વૈશ્વિક શરતોની સાથોસાથ વધારાની શરતો, આપની અને Google ની વચ્ચે સેવાઓના ઉપયોગના સંબંધમાં એક કાનૂની કરારને આકાર આપે છે. તેને કાળજીપૂર્વક વાંચવા માટેનો સમય લેવો એ મહત્વપૂર્ણ છે. એકંદરે, આ કાનૂની કરાર નીચે "શરતો" તરીકે ઉલ્લેખિત છે.</p>
37 <p>1.5 વધારાની શરતો અને વૈશ્વિક શરતોનાં કથનમાં ક્યાંય પણ વિરોધાભાસ હોવા પર, તે સેવાનાં સંબંધમાં વધારાની શરતોને અગ્ર સ્થાન આપવું જોઈએ.</p>
38 <p><strong>2. શરતોનો સ્વીકાર</strong></p>
39 <p>2.1 સેવાનો ઉપયોગ કરવા માટે, સૌ પ્રથમ આપે શરતોથી સંમત થવું પડશે. જો આપને શરતો સ્વીકાર્ય ન હોય તો આપ સેવાનો ઉપયોગ કરી શકશો નહીં.</p>
40 <p>2.2 આપ આ રીતે શરતોનો સ્વીકાર કરી શકો છો:</p>
41 <p>(અ) કોઈપણ સેવા માટેનાં યુઝર ઇંટરફેસમાં Google દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ હોય ત્યાં શરતોનો સ્વીકાર કરું છું અથવા શરતોથી સંમત છું જેવા વિકલ્પોને ક્લિક કરીને; અથવા</p>
42 <p>(બ) સેવાઓનો ખરેખર ઉપયોગ કરીને. આ કિસ્સામાં, Google એમ માનશે કે અહીંથી આગળ આપને સેવાઓના ઉપયોગની શરતો સ્વીકાર્ય છે.</p>
43 <p><strong>3. શરતોની ભાષા</strong></p>
44 <p>3.1 જો Google દ્વારા આપને શરતોના અંગ્રેજી ભાષાનાં સંસ્કરણનું ભાષાંતર આપવામાં આવ્યું છે તો આપ સંમત છો કે તે ભાષાંતર ફક્ત આપની અનુકૂળતા માટે આપવામાં આવ્યું છે અને Google સાથેનાં આપના સંબંધોનું સંચાલન શરતોના અંગ્રેજી ભાષાનાં સંસ્કરણનાં આધારે જ કરવામાં આવશે.</p>
45 <p>3.2 જો શરતોના અંગ્રેજી ભાષાનાં સંસ્કરણ તથા અનુવાદિત ભાષાનાં સંસ્કરણમાં કોઈ વિરોધાભાસ હોય, તો અંગ્રેજી ભાષાના સંસ્કરણને અગ્રતા આપવામાં આવશે.</p>
46 <p><strong>4. Google દ્વારા સેવાઓની જોગવાઈ</strong></p>
47 <p>4.1 Google ના સમગ્ર વિશ્વમાં સહાયકો અને આનુષંગિક કાયદેસરના એકમો છે (“સહાયકો અને આનુષંગિકો”). કેટલીકવાર, આ કંપનીઓ Google વતી આપને સેવા પ્રદાન કરશે. આપ સંમત છો કે તે સહાયકો અને આનુષંગિકો આપને સેવા આપવા માટે અધિકૃત રહેશે.</p>
48 <p>4.2 Google તેના ઉપયોગકર્તાઓને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા માટે સતત સુધારાઓ કરે છે. આપ સ્વીકાર કરો છો કે Google દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓનાં બંધારણ અને પ્રકારમાં, આપને પૂર્વ સૂચના આપ્યા વગર, વખતો વખતો ફેરફાર થઈ શકે છે.</p>
49 <p>4.3 સતત સુધારાનાં એક ભાગરૂપે, આપ સ્વીકાર કરો છો કે Google આપને અથવા Google નાં સંપૂર્ણ સત્તાનો સામાન્ય રીતે ઉપયોગ કરનારને પૂર્વમાં સૂચિત કર્યા વગર કોઈપણ સેવા (અથવા સેવાની અંતર્ગત કોઈ સુવિધા) આપવાનું (કાયમી કે અસ્થાયી ધોરણે) બંધ કરી શકે છે. આપ સેવાનો ઉપયોગ ગમે તે સમયે બંધ કરી શકો છો. Google ને આપ તેની સેવાનો ઉપયોગ ક્યારે બંધ કરો છો તે વિશેની કોઈ વિશિષ્ટ જાણ કરવાની આવશ્યકતા નથી.</p>
50 <p>4.4 આપ સ્વીકારો છો કે જો Google આપના એકાઉન્ટની ઍક્સેસને અક્ષમ કરે છે, તો આપ સેવા, આપના એકાઉન્ટની વિગતો અથવા કોઈપણ ફાઇલો કે અન્ય સામગ્રી કે જે આપના એકાઉન્ટમાં હોય, તેને ઍક્સેસ કરવાથી અટકી શકો છો.</p>
51 <p><strong>5. આપના દ્વારા સેવાઓનો ઉપયોગ</strong></p>
52 <p>5.1 આપ સ્વીકારો છો કે સેવાઓનો ઉપયોગ ફક્ત (અ) શરતો અને (બ) કોઈપણ લાગુ કાયદા, ધારો, અથવા સંબંધિત અધિકારક્ષેત્રમાંના સર્વસામાન્ય સ્વીકૃત ધારાધોરણો અથવા દિશાનિર્દેશો (યુનાઇટેડ સ્ટેટ્સ અથવા અન્ય સંબંધિત દેશોના ડેટા અથવા સૉફ્ટવેરના નિકાસ સંબંધી કોઈપણ કાયદાઓ સહિત) દ્વારા માન્ય હેતુઓ માટે જ કરી શકશો.</p>
53 <p>5.2 આપ સ્વીકારો છો કે આપ એવી કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાશો નહીં કે જે સેવામાં દખલરૂપ હોય અથવા સેવાને (અથવા સર્વર અને નેટવર્ક્સ કે જે સેવા સાથે જોડાયેલા હોય) બાધક હોય.</p>
54 <p>5.3 આપ સ્વીકારો છો કે, Google સાથેના એક અલગ કરાર દ્વારા આમ કરવા માટેની વિશિષ્ટ રૂપે પરવાનગી પ્રાપ્ત કર્યા સિવાય, આપ સેવાનું કોઈપણ હેતુ માટે પુનઃઉત્પાદન, ડુપ્લિકેટ, કૉપિ, વેચાણ, વેપાર અથવા પુનઃવેચાણ કરશો નહીં.</p>
55 <p>5.4 આપ સ્વીકારો છો કે, આપ શરતોની અંતર્ગત આપેલા કોઈપણ કરારના ભંગ માટે અને આવા કોઈપણ કરારભંગના પરિણામ માટે (કોઈપણ હાનિ કે નુકસાન કે જે Google ભોગવે તે સહિત) સંપૂર્ણપણે જવાબદાર (અને એ કે Google આપના કે કોઈ તૃતીય પક્ષ માટે જવાબદાર નથી) છો.</p>
56 <p><strong>6. ગોપનીયતા અને આપની વ્યક્તિગત માહિતી</strong></p>
57 <p>6.1 Google ની ડેટા સંરક્ષણ પ્રેક્ટિસિસ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને http://www.google.com/privacy.html અને http://www.google.com/chromeframe/intl/en/privacy.html પર Google ની ગોપનીયતા નીતિ વાંચો. આ નીતિ સ્પષ્ટ કરે છે કે Google તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે લે છે, અને જ્યારે તમે સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે તમારી ગોપનીયતાનું કેવી રીતે રક્ષણ કરે છે.</p>
58 <p>6.2 Google ની ગોપનીયતા નીતિ અનુસાર આપના ડેટાના ઉપયોગને આપ સ્વીકારો છો.</p>
59 <p><strong>7. સેવાઓમાં સામગ્રી</strong></p>
60 <p>7.1 આપ સમજો છો કે બધી માહિતી (જેમ કે ડેટા ફાઇલો, લિખિત ટેક્સ્ટ, કમ્પ્યુટર સૉફ્ટવેર, સંગીત, ઑડિયો ફાઇલ્સ અથવા અન્ય સાઉન્ડ્સ, ફોટાઓ, વિડિઓ અથવા અન્ય છબીઓ) કે જે સેવાના એક ભાગ તરીકે અથવા તેના ઉપયોગ દ્વારા ઍક્સેસ કરી શકો છો, તેની સંપૂર્ણ જવાબદારી તે વ્યક્તિની છે જેણે આ સામગ્રી બનાવી છે. આ પ્રકારની બધી માહિતીને નીચે "સામગ્રી" તરીકે ઉલ્લેખિત કરવામાં આવેલ છે.</p>
61 <p>7.2 આપ વાકેફ હોવા જોઈએ કે સેવાનાં ભાગ રૂપે પ્રદર્શિત થતી સામગ્રી, સેવામાંની જાહેરાતો અને સેવામાંની પ્રાયોજિત સામગ્રી સહિત પરંતુ એટલે સુધી મર્યાદિત નહીં, તે સામગ્રીનાં પ્રાયોજક અથવા જાહેરાતકર્તા કે જેણે Google ને (અથવા તેના વતી કોઈ અન્ય વ્યક્તિઓ અથવા કંપનીઓ દ્વારા) આ સામગ્રી પૂરી પાડેલ છે, તેની બૌદ્ધિક સંપદા હકો દ્વારા સુરક્ષિત હોઈ શકે છે. જ્યાં સુધી આપને Google અથવા તે સામગ્રીનાં સ્વામી દ્વારા એવું કરવા માટે સ્પષ્ટ રૂપે, એક અલગ કરારમાં, કહેવામાં ન આવે ત્યા સુધી આપ આ સામગ્રી (સમગ્ર અથવા તેના કોઈ ભાગ) નું સંશોધન, ભાડું, લીઝ, લૉન, વેચાણ, વિતરણ અથવા તેના આધાર પર કોઈ વિગતવાર કાર્ય બનાવી શકતા નથી.</p>
62 <p>7.3 Google પાસે કોઈપણ સેવામાંની બધી કે કોઈપણ સામગ્રીને પ્રી-સ્ક્રિન, સમીક્ષા, ફ્લૅગ, ફિલ્ટર, સંશોધન, મનાઈ, અથવા કાઢી નાખવાનાં અધિકારો (પરંતુ તેવો કોઈ કરાર ન હોવો જોઈએ) અનામત છે. કેટલીક સેવાઓ માટે, Google વિશિષ્ટ લૈંગિક સામગ્રીને ફિલ્ટર આઉટ કરવા માટેના ઉપકરણો પૂરા પાડી શકે છે. આ ઉપકરણોમાં સુરક્ષિતશોધ પસંદગી સેટિંગ્સ રહેલી હોય છે (જુઓ :http://www.google.com/help/customize.html#safe). તે ઉપરાંત, તેવા સૉફ્ટવેર અને સેવાઓ વાણિજ્યિક ધોરણે ઉપલબ્ધ છે જે સામગ્રીની ઍક્સેસને મર્યાદિત કરે છે જે આપને વાંધાજનક લાગતી હોય.</p>
63 <p>7.4 આપ સમજો છો કે સેવાના ઉપયોગ દ્વારા એવી સામગ્રી પ્રદર્શિત થઈ શકે છે કે જે આપને અપમાનકારક, અશિષ્ટ અથવા વાંધાજનક લાગે, આ સંદર્ભમાં, આપ સ્વયંના જોખમે આ સેવાઓનો ઉપયોગ કરો છો.</p>
64 <p>7.5 આપ સ્વીકારો છો કે સેવાઓનો ઉપયોગ કરવા દરમિયાન આપે બનાવેલ, સંચારિત કરેલ અથવા પ્રદર્શિત કરેલ સામગ્રી અને આપના આ રીતની ક્રિયાઓનાં પરિણામ (કોઈપણ હાનિ કે નુકસાન કે જે Google ભોગવે તે સહિત) માટે આપ સંપૂર્ણપણે જવાબદાર છો.</p>
65 <p><strong>8. સ્વત્વાધારિત હકો</strong></p>
66 <p>આપ સ્વીકારો છો કે Google (અથવા Google ના લાઇસેંસધારક) બધા કાનૂની હકો, ટાઇટલ અને સેવામાં અને સેવાનું હિત, સેવાઓમાં રહેલા કોઈપણ બૌદ્ધિક સંપદા હકો સહિત, (પછી ભલે તે હકો નોંધાયેલા હોય કે ન હોય, અને વિશ્વમાં ક્યાંય તે હકો અસ્તિત્વમાં હોય) નાં હકો ધરાવે છે.</p>
67 <p>8.2 Google સાથેની લિખિતમાં મંજૂરી સિવાય, કોઈપણ શરત આપને Google નાં કોઈપણ ટ્રેડ નામ, ટ્રેડ માર્ક્સ, સેવા ચિહ્નો, લોગો, ડોમેન નામ અને અન્ય વિશિષ્ટ બ્રાન્ડ સુવિધાઓનાં ઉપયોગનો અધિકાર આપતી નથી.</p>
68 <p>8.3 જો આપને આ બ્રાન્ડ સુવિધાઓમાંના કોઈપણમાં ઉપયોગ માટે Google દ્વારા એક અલગ લિખિત કરારમાં સ્પષ્ટ અધિકાર આપવામાં આવ્યો હોય, તો પછી આપ સ્વીકારો છો કે આવી કોઈ સુવિધાનો ઉપયોગ કરવા માટે તે કરાર, શરતોની કોઈ લાગુ જોગવાઈ અને સમય-સમયે Google ની બ્રાન્ડ સુવિધાઓનાં ઉપયોગનાં અપડેટ થતાં માર્ગદર્શનને અનુસરી શકો છો. આ દિશાનિર્દેશો ઑનલાઇન http://www.google.com/permissions/guidelines.html (અથવા અન્ય URL કે જે Google દ્વારા આ હેતુથી સમય-સમય પર પ્રદાન કરવામાં આવે છે) પર જોઈ શકાય છે.</p>
69 <p>8.4 Google સ્વીકારે છે કે તે આ શરતો હેઠળ અથવા આપની સબમિટ, પોસ્ટ કરેલ, સંચારિત અથવા પ્રદર્શિત કરેલ સામગ્રી અથવા તે સામગ્રીમાં રહેલા કોઈ પણ બૌદ્ધિક સંપદા હકો (ભલે તે હકો નોંધાયા હોય કે નહીં અને તે હકો વિશ્વમાં ક્યાંય પણ અસ્તિત્વમાં હોય) સહિતની સેવાઓ મારફતે આપની પાસેથી (અથવા આપના લાઇસેંસરો) પાસેથી કોઈ પણ અધિકાર, માલિકી હક અથવા લાભ મેળવતું નથી. તમે સ્વીકાર્યું હોય અથવા Google સાથે લિખિત સંમત થયા હોવ એ સિવાય તમે સંમત થાઓ છો કે તમે તે હકોને સુરક્ષિત રાખવા અને અમલ કરવા માટે જવાબદાર છો અને એ કે તમારા વતી આવું કરવામાં Google ને કોઈ બંધન નથી.</p>
70 <p>8.5 આપ સ્વીકારો છો કે કોઈપણ માલિકી હકની સૂચનાઓ (કૉપિરાઇટ અને ટ્રેડ માર્ક સૂચનાઓ સહિત) ને કાઢી, છુપાવી કે બદલી શકતા નથી કે જે સેવાઓની અંતર્ગત ઉમેરેલ અથવા તેમાં રહેલ હોઈ શકે છે.</p>
71 <p>8.6 જો કે Google દ્વારા આપને લિખિતમાં તેમ કરવાની સ્પષ્ટ અધિકૃતતા આપવામાં આવી છે, તેમ છતાં આપ સ્વીકારો છો કે સેવાનાં ઉપયોગમાં, આપ કોઈ ટ્રેડમાર્ક, સેવા ચિહ્ન, ટ્રેડ નામ, કોઈ કંપની અથવા સંસ્થાના લોગોનો ઉપયોગ એ પ્રકારે કે હેતુપૂર્વક કરી શકતા નથી કે જેથી તેવા માર્ક્સ, નામ અથવા લોગોનાં અધિકૃત ઉપયોગકર્તાઓ અથવા માલિક વિશે ગૂંચવણનું કારણ બને.</p>
72 <p>8.7 આ ઉત્પાદન (i) AVC માનક ("AVC") ની અંતર્ગત વિડિઓને એનકોડ કરવા અને/અથવા (ii) વ્યક્તિગત અને બિન-વ્યવસાયિક પ્રવૃત્તિમાં વ્યસ્ત ઉપભોક્તા દ્વારા એનકોડ કર્યા હતા તેને અને/અથવા AVC વિડિઓ પ્રદાન કરવા માટે લાઇસેંસ પ્રાપ્ત વિડિયો પાર્ટનરથી મેળવેલ AVC વિડિઓને ડિકોડ કરવા ઉપભોક્તાના વ્યક્તિગત અને બિન-વ્યવસાયિક ઉપયોગ માટે AVC પેટેંટ પોર્ટફોલિયો લાઇસેંસ હેઠળ લાઇસેંસ પ્રાપ્ત છે. અન્ય કોઈપણ ઉપયોગ માટે લાઇસેંસ આપવામાં આવતું નથી અથવા તેવું માનવું ન જોઈએ. વધારાની માહિતી MPEG LA, L.L.C. SEE HTTP://WWW.MPEGLA.COM માંથી મેળવી શકાશે. </p>
73 <p><strong>9. Google દ્વારા લાઇસેંસ</strong></p>
74 <p>9.1 Google આપને, Google દ્વારા પ્રદાન કરવામાં આવેલ સેવાનાં એક ભાગ રૂપે Google દ્વારા પ્રદાન કરવામાં આવેલ સૉફ્ટવેરનાં ઉપયોગ માટેનું એક વ્યક્તિગત, વૈશ્વિક, રૉયલ્ટી-ફ્રી, નોન-અસાઇનેબલ અને નોન- એક્સક્લુઝિવ લાઇસેંસ આપે છે (જે નીચે 'સૉફ્ટવેર' તરીકે ઉલ્લેખિત છે). આ લાઇસેંસ, Google દ્વારા પ્રદાન કરેલી સેવાનાં ફાયદાઓનો, શરતોને આધીન રહી, ઉપયોગ કરવા અને મજા લેવા માટેનાં ઉદ્દેશ્યની પૂર્તિ માટે આપવામાં આવ્યું છે.</p>
75 <p>9.2 આપ (અથવા આપ કોઈને પરવાનગી આપી શકતા નથી) સૉફ્ટવેર અથવા તેના કોઈ ભાગનાં સ્રોત કોડને કાઢવાનો પ્રયાસ અથવા તેની પ્રતિલિપિ, સંશોધન, તેનું વર્ણનાત્મક કાર્ય, વિપરિત તકનીક, અથવા તેને ડિકમ્પાઇલ કરી શકતા નથી, જ્યાં સુધી આની સ્પષ્ટ પરવાનગી ન હોય, અથવા કાયદા દ્વારા આવશ્યક ન હોય, અથવા Google દ્વારા લેખિતમાં આમ કરવાનું આપને સ્પષ્ટ રૂપમાં કહેવામાં ન આવ્યું હોય.</p>
76 <p>9.3 જ્યાં સુધી Google આપને આમ કરવાની વિશિષ્ટ લિખિત પરવાનગી ન આપે ત્યાં સુધી, આપ (અથવા તેનું સબ-લાઇસેંસ આપવા) સૉફ્ટવેરનાં ઉપયોગનાં હકોને અસાઇન કરી શકતાં નથી, સૉફ્ટવેર ઉપયોગના તમારા હકો પર કે તેમાં સુરક્ષા હિતને ગ્રાંટ કરી શકતાં નથી, અથવા અન્યથા સૉફ્ટવેર ઉપયોગ કરવાનાં આપનાં હકોને કે તેના કોઈ ભાગને સ્થાનાંતરિત કરી શકતા નથી.</p>
77 <p><strong>10. આપના દ્વારા લાઇસેંસ સામગ્રી</strong></p>
78 <p>10.1 સેવા પર અથવા સેવાઓ દ્વારા આપે સબમિટ, પોસ્ટ અથવા પ્રદર્શિત કરેલ કોઈપણ સામગ્રીનો કૉપીરાઇટ અથવા અન્ય કોઈપણ અધિકાર જે આપની પાસે પહેલેથી જ છે, આપની પાસે જ રહે છે.</p>
79 <p><strong>11. સૉફ્ટવેર અપડેટ્સ</strong></p>
80 <p>11.1 આપ જે સૉફ્ટવેરનો ઉપયોગ કરો છો તે આપમેળે ડાઉનલોડ થઈ શકે છે અને Google થી સમયે-સમયે થતા અપડેટ્સ સ્થાપિત કરી શકે છે. આ અપડેટ્સની રચના સેવાઓના સુધારા, વૃદ્ધિ, અને આગળ વિકાસ માટે કરવામાં આવે છે અને તે બગ સુધારણા, વધારાનાં કાર્યો, નવા સૉફ્ટવેર મૉડ્યૂલ્સ અને સંપૂર્ણ નવા સંસ્કરણ, કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે છે. આપ આ અપડેટ્સની પ્રાપ્તિ (અને Google ને આપને વિતરિત કરવાની પરવાનગી), સેવાનાં ઉપયોગનાં એક ભાગ રૂપે સ્વીકાર કરો છો.</p>
81 <p><strong>12. Google સાથેના આપના સંબંધોની સમાપ્તિ</strong></p>
82 <p>12.1 નીચે સ્થાપિત કરેલ પ્રમાણે આપના કે Google દ્વારા બંધ ન થાય ત્યાં સુધી શરતો લાગુ રહેશે.</p>
83 <p>12.2 Google કોઈપણ સમયે આપની સાથેના કાનૂની કરારને તોડી શકે છે, જો:</p>
84 <p>(અ) આપે શરતની કોઈ જોગવાઈનો ભંગ કર્યો છે (અથવા તે રીતે વર્તન કર્યું હોય કે જે સ્પષ્ટ રૂપે બતાવતું હોય આપનો તેવો ઇરાદો નથી, અથવા આપ શરતની જોગવાઈને પરિપૂર્ણ કરવામાં અક્ષમ છો); અથવા</p>
85 <p>(બ) Google ને કાયદા દ્વારા તેમ કરવું આવશ્યક હોય (ઉદાહરણ તરીકે, સેવાની જોગવાઇઓ આપના પ્રત્યે, અથવા બિનકાયદેસરની બનતી હોય); અથવા</p>
86 <p>(ક) Google જેની સાથે તમને સેવા આપી રહ્યો છે તે પાર્ટનર Google સાથેનાં તેના સંબંધોને સમાપ્ત કરી દે અથવા તમને સેવા આપવાનું બંધ કરી દે છે; અથવા</p>
87 <p>(ડ) Google તમે જે દેશમાં નિવાસ કરો છો અથવા જ્યાંથી તમે સેવાનો ઉપયોગ કરો છો તેના વપરાશકર્તઓને હવે સેવાઓ પ્રદાન ન કરવા માટે ટ્રાંઝિશન કરી રહ્યું છે; અથવા</p>
88 <p>(ઇ) Google દ્વારા તમને અપાતી સેવાની જોગવાઈ, Google ના મતે, હવે વ્યાવસાયિક રીતે ચાલુ રહી શકશે નહીં.</p>
89 <p>12.3 આ ખંડમાં શરતોનાં ખંડ 4 હેઠળની સેવાઓની જોગવાઈઓને લગતા Google ના હકો પર અસર કરે તેવું કશું જ નથી.</p>
90 <p>12.4 જ્યારે આ શરતો સમાપ્ત થઈ રહી છે, બધા કાનુની હકો, કરાર અને જવાબદારીઓ કે જેનાથી આપ અને Google લાભાન્વિત થયા છો, જે આ બાબત (અથવા જે શરત લાગુ થયા પછીના સમયમાં આવી હોય) અથવા જે અનિશ્ચિત રૂપે ચાલુ રહેવા માટે સ્પષ્ટ છે, આ અંતથી બિનપ્રભાવી રહી શકે છે, અને ફકરા 19.7 ની જોગવાઇઓ આ હકો, કરારો અને જવાબદારીઓ પર અનિશ્ચિતપણે લાગુ રહેવી ચાલુ રહી શકે છે..</p>
91 <p><strong>13. એક્સક્લુઝન ઑફ વૉરંટીઝ</strong></p>
92 <p>13.1 ખંડ 13 અને 14 સહિત, આ શરતોમાં કંઈ નથી, જે GOOGLEનું કોઇ પણ નુકસાન કે જે કાયદાની બહારનું કે જે લાગુ કાયદાની મર્યાદામાં છે, ની વૉરંટી અથવા જવાબદારી નકારતા અથવા મર્યાદિત કરતું હોય. કેટલાક અધિકાર ક્ષેત્ર અમુક ચોક્કસ વૉરંટી અથવા શરતો અથવા મર્યાદાઓના બહિષ્કારની અથવા બેદરકારીનો, કરાર ભંગ અથવા લાગુ શરતોના ભંગને લીધે થયેલ નુકસાન કે હાનિ અથવા આકસ્મિક કે પારિણામિક નુકસાન માટેની જવાબદારીના બહિષ્કારની પરવાનગી આપતા નથી. તે અનુસાર, ફક્ત આપના અધિકારક્ષેત્રમાં રહેલ કાયદેસરની મર્યાદાઓ આપને લાગુ થશે અને અમારી જવાબદારી કાયદા દ્વારા મહત્તમ પરવાનગી પ્રાપ્ત સુધી મર્યાદિત રહેશે.</p>
93 <p>13.2 આપ સ્પષ્ટ રીતે સમજો છો અને સ્વીકારો છો કે સેવાઓનો ઉપયોગ સંપૂર્ણપણે આપના જોખમે છે અને તે કે સેવાઓ &quot;જેમ છે તેમ&quot; અને "જે રીતે ઉપલબ્ધ છે" તે રીતે પ્રદાન કરવામાં આવે છે.</p>
94 <p>13.3 વિશેષમાં, GOOGLE, તેના સહાયકો અને આનુષંગિકો, અને તેના લાઇસેંર્સ આપને કોઈ વૉરંટી આપતા નથી કે:</p>
95 <p>(અ) સેવાઓનો આપનો ઉપયોગ આપની આવશ્યકતાઓને સંતોષશે જ,</p>
96 <p>(બ) સેવાઓનો આપનો ઉપયોગ દખલ રહિત, નિયમિત, સુરક્ષિત અથવા ભૂલ મુક્ત હશે,</p>
97 <p>(ક) આપના દ્વારા લેવામાં આવતી કોઈપણ માહિતી કે જે આપના સેવાના ઉપયોગના પરિણામ તરીકે મળી હોય તે સચોટ અને વિશ્વસનીય છે, અને</p>
98 <p>(ડ) સેવાના ભાગ રૂપે આપને આપવામાં આવેલ કોઈ સૉફ્ટવેરની કાર્ય અથવા કાર્યક્ષમતાની કોઈ ખામીને સુધારી આપવામાં આવશે.</p>
99 <p>13.4 ડાઉનલોડ કરેલ અથવા સેવાના ઉપયોગ દ્વારા અન્યથા મેળવેલી સામગ્રી એ આપની પોતાની જવાબદારી અને જોખમે રહેશે અને તે કે આવી કોઈપણ સામગ્રીનાં ડાઉનલોડ દ્વારા આપના કમ્પ્યુટર સિસ્ટમ અથવા અન્ય સાધનોને થતા નુકસાન અથવા ડેટાની હાનિ માટે આપ સ્વયં સંપૂર્ણપણે જવાબદાર છો.</p>
100 <p>13.5 આપના દ્વારા GOOGLE માંથી અથવા તેના દ્વારા અથવા સેવાઓમાંથી, મેળવેલ મૌખિક અથવા લિખિત, સલાહ અથવા માહિતી, શરતોમાં સ્પષ્ટરૂપે બતાવેલ નહીં, તેવી કોઈ વૉરંટી બનાવી શકશે નહીં.</p>
101 <p>13.6 આ ઉપરાંત GOOGLE કોઈ પણ પ્રકારની બધી વૉરંટી અને શરતોનો સ્પષ્ટપણે અસ્વીકાર કરે છે, કે જે સ્પષ્ટ અથવા નિહિત, આ સહિતની પરંતુ વેચાણપાત્રને લાગુ વૉરંટી અને શરતો સુધી મર્યાદિત નહીં તેવી, કોઈ ચોક્કસ ઉદ્દેશ્યની પૂર્તિ માટે અને ઉલ્લંઘન ન થઈ હોય તેવી હોય.</p>
102 <p><strong>14. ઉત્તરદાયિત્વની મર્યાદાઓ</strong></p>
103 <p>14.1 ઉપર આપેલ ફકરા 13.1 માંની બધી જોગવાઈઓને અનુલક્ષીને, આપ સ્પષ્ટપણે સ્વીકારો છો કે GOOGLE, તેના સહાયકો અને આનુષંગિકો, અને તેના લાઇસેંસર્સ આપને આ માટે જવાબદાર રહી શકશે નહીં:</p>
104 <p>(અ) કોઈ પણ પ્રત્યક્ષ, પરોક્ષ, આકસ્મિક, વિશિષ્ટ પરિણામિક અથવા ઉદાહરણ રૂપ હાનિઓ કે જેના માટે આપ જવાબદાર હોઈ શકો છો, તેમછતાં તે ઉત્તરદાયિત્વનાં કોઈ સિદ્ધાંતને કારણે અથવા તેની અંતર્ગત આવતી હોય.. આના સહિત, પરંતુ અહીં સુધી મર્યાદિત નહીં, નફાની કોઈપણ હાનિ (ભલે તે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે થઈ હોય), ગુડવિલ અથવા વેપારી પ્રતિષ્ઠાની કોઈપણ પ્રકારની હાનિ, ડેટાની હાનિ, અવેજી માલ અથવા સેવાના પ્રબંધની લાગત, અથવા અન્ય અદૃશ્ય હાનિ;</p>
105 <p>(બ) કોઈ હાનિ અથવા નુકસાન કે જેના માટે આપ જવાબદાર હોઈ શકો છો, તે સહિત પરંતુ આના પરિણામે થયેલ હાનિ અથવા નુકસાન સુધી મર્યાદિત નહીં:</p>
106 <p>(I) આપના દ્વારા જાહેરાતની પૂર્ણતા, ચોકસાઈ અથવા અસ્તિત્વ પર કરવામાં આવેલ કોઈ વિશ્વાસ, અથવા આપના અને જાહેરાતકર્તા કે પ્રાયોજકની વચ્ચેનાં કોઈપણ જાતનાં સંબંધને કારણે અથવા તેનાથી થયેલા કોઈ કરાર માટે, કે જેઓની જાહેરાત સેવાઓ પર પ્રદર્શિત થાય છે;</p>
107 <p>(II) GOOGLE દ્વારા સેવામાં કરી શકાતા કોઈ ફેરફારો, અથવા સેવાની (અથવા સેવાની અંતર્ગત કોઈપણ સુવિધાઓ) જોગવાઈઓમાં કોઈપણ કાયમી અથવા અસ્થાયી અટકાવા માટે;</p>
108 <p>(III) આપના સેવાનાં ઉપયોગ દ્વારા કે તેમાંથી સંચારિત થયેલી કોઈ સામગ્રી અને જાળવેલા અન્ય સંચાર ડેટાને હટાવવું, દૂષિત કરવું, અથવા સંગ્રહ કરવામાં નિષ્ફળતા;</p>
109 <p>(III) GOOGLE ને સચોટ એકાઉન્ટ માહિતી આપવામાં આપની નિષ્ફળતા;</p>
110 <p>(IV) આપના પાસવર્ડ અને એકાઉન્ટની વિગતોને સુરક્ષિત અને ગોપનીય રાખવામાં આપની નિષ્ફળતા;</p>
111 <p>14.2 GOOGLE ની ઉપર ફકરા 14.1 માંની આપના પ્રત્યેની મર્યાદાઓ આવા પ્રકારનાં કોઈપણ નુકસાન ઉદ્ભવે તેની સંભાવના માટે જાગ્રત હોય અથવા તે માટેની સલાહ આપતું હોય અથવા ન આપતું હોય તો પણ લાગુ થઈ શકે છે.</p>
112 <p><strong>15. કૉપીરાઇટ અને ટ્રેડ માર્ક નીતિઓ</strong></p>
113 <p>15.1 તે Google ની નીતિ છે કે કૉપીરાઇટ ઉલ્લંઘનનાં આરોપ કે જે લાગુ અંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા કાયદાનું પાલન કરે છે (યુનાઇટેડ સ્ટેટ્સમાં, ડિજિટલ મિલેનિયમ કૉપીરાઇટ ધારા સહિત) તેની સૂચનાઓનો જવાબ આપવો અને વારંવાર ઉલ્લંઘન કરનારના ખાતાને બંધ કરવું. Google ની નીતિઓની વિગત http://www.google.com/dmca.html પર મળી શકે છે.</p>
114 <p>15.2 Google તેના જાહેરાત ઉદ્યોગનાં સંબંધમાં એક ટ્રેડમાર્ક કમ્પલેંટ પ્રોસીજર ચલાવે છે, જેની વિગતો આપ અહીં મેળવી શકો છો http://www.google.com/tm_complaint.html.</p>
115 <p><strong>16. જાહેરાતો</strong></p>
116 <p>16.1 કેટલીક સેવાઓ જાહેરાતોથી આવક દ્વારા સમર્થિત હોય છે અને જાહેરાતો અને પ્રમોશન પ્રદર્શિત કરી શકે છે. આ જાહેરાતો સેવાઓ પર સંગ્રહિત માહિતીની સામગ્રી, સેવાઓ દ્વારા થતા પ્રશ્નો અને અન્ય માહિતીને અનુલક્ષીને હોય છે.</p>
117 <p>16.2 સેવાઓ પર જાહેરાતોની પદ્ધતિ, મોડ અને તેની સમય મર્યાદા, આપને કોઈ વિશિષ્ટ સૂચના આપ્યા વગર બદલવામાં આવી શકે છે.</p>
118 <p>16.3 Google આપને સેવાઓની ઍક્સેસ અને તેના ઉપયોગની પરવાનગીને આપે છે તેને ધ્યાનમાં રાખી આપ સ્વીકારો છો કે Google સેવાઓ પર આવા પ્રકારની જાહેરાતો મૂકી શકે છે.</p>
119 <p><strong>17. અન્ય સામગ્રી</strong></p>
120 <p>17.1 સેવાઓમાં અન્ય વેબસાઇટ અથવા સામગ્રી કે સંસાધનોની હાઇપરલિંક હશે. Google પાસે એવી કોઈ વેબસાઇટ્સ કે સંસાધનો પર કોઈ નિયંત્રણ નથી કે જે Google સિવાયની અન્ય કોઈ કંપનીઓ અથવા વ્યક્તિ દ્વારા આપવામાં આવી હોય.</p>
121 <p>17.2 તમે સ્વીકારો છો કે Google કોઈપણ બાહ્ય સાઇટ્સ અથવા સંસાધનોની ઉપલબ્ધતા માટે જવાબદાર નથી અને એવી વેબ સાઇટ્સ અથવા સંસાધનો પરની અથવા તરફની કોઈપણ જાહેરાત, ઉત્પાદનો અથવા અન્ય સામગ્રીનું સમર્થન કરતું નથી.</p>
122 <p>17.3 તમે સ્વીકારો છો કે Google એવી બાહ્ય સાઇટ્સ અથવા સંસાધનોની ઉપલબ્ધતાનાં પરિણામ રૂપે આપના દ્વારા થયેલી હાનિ કે નુકસાન અથવા એવી વેબ સાઇટ્સ અથવા સંસાધનો પર અથવા તેના દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ જાહેરાત, ઉત્પાદનો અથવા અન્ય સામગ્રીની સમ્પૂર્ણતા, ચોકસાઈ અથવા અસ્તિત્વ પર તમારા દ્વારા વિશ્વાસ કર્યાનાં પરિણામે થયેલી હાનિ કે નુકસાન માટે જવાબદાર નથી.</p>
123 <p><strong>18. શરતોમાં ફેરફાર</strong></p>
124 <p>18.1 Google વૈશ્વિક શરતો અથવા વધારાની શરતોમાં સમય-સમયે ફેરફાર કરી શકે છે. જ્યારે આ ફેરફારો કરવામાં આવે, Google વૈશ્વિક શરતોની એક નવી કૉપિ બનાવશે જે http://www.google.com/chrome/intl/en/eula_text.html પર ઉપલબ્ધ રહેશે અને કોઈપણ વધારાની શરતો તેનાથી સંબંધિત સેવાઓ દ્વારા અથવા તેની અંતર્ગત આપને ઉપલબ્ધ કરાવવામાં આવશે.</p>
125 <p>18.2 આપ સ્વીકારો છો કે વૈશ્વિક શરતો અથવા વધારાની શરતોમાં ફેરફાર કર્યા પછીની તારીખથી આપ સેવાઓનો ઉપયોગ કરશો, તો Google તેને અપડેટેડ વૈશ્વિક શરતો અથવા વધારાની શરતોનો આપના દ્વારા સ્વીકાર માનશે.</p>
126 <p><strong>19. સામાન્ય કાયદેસરની શરતો</strong></p>
127 <p>19.1 કેટલીકવાર આપ જ્યારે સેવાનો ઉપયોગ કરો છો, ત્યારે આપ (પરિણામ રૂપે, કે સેવાનાં આપના ઉપયોગ દ્વારા) સેવાનો ઉપયોગ કરી શકો છો અથવા સૉફ્ટવેરનાં કોઈ ભાગને ડાઉનલોડ કરી શકો છો, અથવા કોઈ માલની ખરીદી કરી શકો છો, જે કોઈ અન્ય વ્યક્તિ અથવા કંપની દ્વારા આપવામાં આવી હોય. આ અન્ય સેવાઓ, સૉફ્ટવેર અથવા માલનો ઉપયોગ તેની સાથે જોડાયેલ અન્ય વ્યક્તિ અથવા કંપની અને આપની વચ્ચેની અલગ શરતોનો વિષય છે. જો આમ બને, તો આ શરતો, આપના અન્ય વ્યક્તિઓ અથવા કંપનીઓ સાથેના કાનૂની સંબંધો પર લાગુ થશે નહીં.</p>
128 <p>19.2 શરતો આપની અને Google ની વચ્ચેનાં સંપૂર્ણ કાનૂની કરારની રચના કરે છે અને સેવાનાં ઉપયોગનું સંચાલન કરે છે (પરંતુ, તે સેવા સિવાય કે જે Google આપને અલગ લિખિત કરારની અંતર્ગત પ્રદાન કરે છે), અને સેવાનાં સંબંધમાં આપની અને Google ની વચ્ચેનાં પહેલાનાં કોઈ કરારને સંપૂર્ણપણે બદલે છે.</p>
129 <p>19.3 આપ સ્વીકારો છો કે Google આપને શરતોમાંના ફેરફાર સંબંધી સૂચનાઓ સહિતની સૂચનાઓની જાણ ઈમેઇલ, નિયમિત મેઇલ અથવા સેવા પર પોસ્ટિંગ દ્વારા કરી શકે છે.</p>
130 <p>19.4 આપ સ્વીકારો છો કે જો Google કોઈપણ કાનૂની હકો અથવા ઉપાયો કે જે શરતોમાં રહેલી છે, તેની તાલીમ કે અમલ કરતું નથી (અથવા જેનો કોઈ લાગુ કાયદા હેઠળ Google ને ફાયદો થતો હોય), આથી આને Google ના હકોની વ્યવહારિક છૂટ ગણવામાં આવશે નહીં અને તે કે તે હકો અથવા ઉપાયો Google પાસે હજી પણ ઉપલબ્ધ રહેશે.</p>
131 <p>19.5 જો કાયદાની કોઈપણ અદાલત, આ બાબતે અધિકારક્ષેત્રમાં જવાનું નક્કી કરે, કાયદો શરતોની કોઈ જોગવાઈને અમાન્ય ગણે, તો પછી તે જોગવાઈ શરતોમાંથી અન્ય શરતો પર કોઈ અસર કર્યા વગર કાઢી નાખવામાં આવશે. શરતોની બાકીની જોગવાઈઓ માન્ય અને અમલયોગ્ય માની ચાલુ રહેશે.</p>
132 <p>19.6 આપ સ્વીકારો છો કે Google જેની પેરેંટ છે તે કંપનીનાં સમૂહનાં દરેક સભ્ય, શરતોથી લાભ લેનાર તૃતીય પક્ષ હોઈ શકે છે અને તેનાં પર વિશ્વાસ કરી, શરતોની કોઈપણ જોગવાઈ કે જે તેમનાં પર લાભપાત્ર છે, આવી કંપનીઓ આને સીધા જ અમલમાં મૂકવા માટે પાત્ર બનશે, જે તે કંપનીઓ (અથવા તેના પક્ષનાં હકો) પર લાભ પ્રદાન કરે છે. આ સિવાય, અન્ય કોઈ વ્યક્તિ અથવા કંપની શરતોની તૃતીય પક્ષની હકદાર રહેશે નહીં.</p>
133 <p>19.7 તેની કાયદાની જોગવાઈઓનાં વિરોધને ધ્યાનમાં લીધા વગર શરતો, તથા તે શરતોની અંતર્ગત આપના Google સાથેનાં સંબંધનું સંચાલન સ્ટેટ ઑફ કેલિફોર્નિયાનાં કાયદા દ્વારા થશે. આપ અને Google સ્વીકારો છો કે શરતો દ્વારા ઉદ્ભવેલ કોઈ પણ કાયદાકીય મામલાનાં ઉકેલ માટે સાંતા કૅલેરા, કેલિફોર્નિયા દેશની અંતર્ગત સ્થિત ન્યાયાલયનાં અનન્ય અધિકારક્ષેત્રમાં સબમિટ કરવાનું છે. તેમછતાં, તમે સ્વીકારો છો કે Google ઇંજેક્ટિવ રેમેડીઝ માટે (અથવા તો ત્વરિત કાયદાકીય છૂટની સમાન) કોઈપણ અધિકારક્ષેત્રમાં અરજી કરી શકે છે.</p>
134 <p><strong>20. Google Chrome ના એક્સ્ટેંશન માટેની વધારાની શરતો </strong></p>
135 <p>જો તમે Google Chrome ની તમારી કૉપિ પર એક્સટેંશંસ ઇન્સ્ટોલ કરો છો તો આ વિભાગમાંની આ શરતો લાગુ થાય છે. એક્સટેંશંસ એ નાના સૉફ્ટવેર પ્રોગ્રામ્સ છે જે Google અથવા તૃતીય પક્ષ દ્વારા વિકસિત કર્યા છે, જે Google Chrome ની કાર્યક્ષમતાને વધારી અને સંશોધિત કરી શકે છે. નિયમિત વેબપૃષ્ઠો કરતાં એક્સટેંશંસની પાસે તમારા ખાનગી ડેટાને વાંચવાની અને સંશોધિત કરવાની ક્ષમતા સહિત તમારા બ્રાઉઝરને અથવા તમારા કમ્પ્યુટરને ઍક્સેસ કરવા માટેના વધુ વિશેષાધિકારો હોઈ શકે છે.</p>
136 <p>20.0 સમયે સમયે, Google Chrome દૂરસ્થ સર્વરથી ( Google અથવા તૃતીય પક્ષ દ્વારા હોસ્ટ કરેલ) ઉત્પાદનોનાં બગ ફિક્સેસ અથવા વિસ્તૃત કાર્યક્ષમતા સહિત પણ તેટલે સુધી મર્યાદિત નહીં, તેવા ઉપલબ્ધ અપડેટ્સ માટે તપાસ કરી શકે છે. તમે સ્વીકારો છો કે તમને વધુ સૂચના આપ્યાં વગર આવા અપડેટ્સ આપમેળે વિનંતી, ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવામાં આવશે.</p>
137 <p>20.3 સમય સમયે, Google નિર્ધારિત કરી શકે છે કે, કોઈ એક્સ્ટેન્શન Google વિકાસકર્તા શરતો અથવા અન્ય કાનુની કરાર, કાયદાઓ, ધારાઓ અથવા નીતિઓનું ઉલ્લંઘન કરે છે કે કેમ. Google Chrome સમયે સમયે Google ના સર્વર પરથી આવા એક્સ્ટેંશનની સૂચિ ડાઉનલોડ કરશે. તમે સ્વીકારો છો કે Google તેના સ્વવિવેકે વપરાશકર્તા સિસ્ટમ્સમાંથી આવા એક્સટેંશનને દૂરસ્થ રૂપે અક્ષમ કરી અથવા દૂર કરી શકે છે. </p>
138 <br>
139 <h2>પરિશિષ્ટ A</h2>
140 <p>Google Chrome માં Adobe Systems Incorporated અને Adobe Software Ireland Limited (એકરૂપે “Adobe”) દ્વારા આપવામાં આવેલા એક અથવા વધુ ઘટકો શામેલ હોઈ શકે છે. Google (“Adobe Software”) દ્વારા અપાયેલા Adobe software નો તમારો ઉપયોગ નીચેની વધારાની શરતો (“Adobe શરતો”) ને પાત્ર રહેશે. તમે, Adobe Software મેળવનાર એકમ, હવેથી "પેટાલાઇસેંસધારક" તરીકે સંદર્ભિત થશો.</p>
141 <p>1. લાઇસેંસ પ્રતિબંધો.</p>
142 <p>(અ) Flash Player, સંસ્કરણ10.x ની રચના ફક્ત એક બ્રાઉઝર પ્લગ-ઇન તરીકે કરવામાં આવી છે. વેબ પૃષ્ઠ પરની સામગ્રીને વગાડવા માટેનાં એક બ્રાઉઝર પ્લગ-ઇન સિવાયના અન્ય કોઈપણ ઉપયોગ માટે, પેટાલાઇસેંસધારક આ Adobe Software ને સંશોધિત અથવા વિતરિત કરી શકશે નહીં. ઉદાહરણ તરીકે, પેટાલાઇસેંસધારક બ્રાઉઝરની બહાર ચાલનારી એપ્લિકેશંસ (દા.ત. સ્ટેંડઅલોન એપ્લિકેશંસ, વિજેટ્સ, ડિવાઇસ UI) સાથે આંતરક્રિયાને મંજૂરી આપવા માટે આ Adobe Software ને સંશોધિત કરશે નહીં.</p>
143 <p>(બ) પેટાલાઇસેંસધારકે Flash Player, સંસ્કરણ10.x ના કોઈપણ API ને બ્રાઉઝર પ્લગ-ઇન ઇંટરફેસ દ્વારા એવી રીતે દર્શાવશો નહીં કે જે વેબ પૃષ્ઠથી એક સ્ટેન્ડ-અલોન એપ્લિકેશન તરીકે સામગ્રી વગાડવાનાં માટેનાં ઉપયોગમાં લઈ શકાય.</p>
144 <p>(ક) Chrome-Reader સૉફ્ટવેરનો ઉપયોગ, Adobe DRM સિવાયના ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટ પ્રોટોકૉલ અથવા સિસ્ટમ્સનો ઉપયોગ કરતા કોઈપણ PDF અથવા EPUB દસ્તાવેજોનો ઉપયોગ કરવા માટે કરી શકાશે નહીં.</p>
145 <p>(ડ) Adobe DRM સંરક્ષિત બધા PDF અને EPUB દસ્તાવેજો માટે Chrome-Reader સૉફ્ટવેરમાં Adobe DRM સક્ષમ હોવું આવશ્યક છે.</p>
146 <p>(ઇ) Chrome-Reader સૉફ્ટવેર, તકનીકી સ્પષ્ટીકરણ દ્વારા સ્પષ્ટ રીતે અનુમતિ આપવામાં ન આવે ત્યાં સુધી, Adobe દ્વારા Adobe સૉફ્ટવેરમાં આપવામાં આવેલી કોઈપણ ક્ષમતાને કે જેમાં PDF અને EPUB ફોર્મેટ્સ માટેનો સપોર્ટ અને Adobe DRM શામેલ છે પણ ત્યાં સુધી મર્યાદિત નથી, તેને અક્ષમ કરી શકતા નથી.</p>
147 <p>2. ઈલેક્ટ્રોનિક ટ્રાંસમિશન. પેટાલાઇસેંસધારકને વેબ સાઇટ, ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ અથવા સમાન તકનીક ("ઇલેક્ટ્રોનિક ટ્રાંસમિશંસ") થી Adobe સૉફ્ટવેર ડાઉનલોડ કરવાની મંજૂરી હોઈ શકે છે સિવાય કે પેટાલાઇસેંસધારક સ્વીકારે કે પેટાલાઇસેંસધારક દ્વારા Adobe સૉફ્ટવેર ના કોઈપણ વિતરણ અનધિકૃત ઉપયોગને અટકાવવા માટે વ્યાજબી સુરક્ષા પગલાંને પાત્ર હોવા જોઈએ, જો સ્પષ્ટરૂપે મંજૂર કર્યું હોય તો, જેમાં પેલા CD-ROM, DVD-ROM અથવા અન્ય સંગ્રહણ મીડિયા અને ઇલેક્ટ્રોનિક ટ્રાંસમિશન શામેલ છે. અહીં મંજૂર ઇલેક્ટ્રોનિક ટ્રાંસમિશંસના સંબંધમાં, પેટાલાઇસેંસધારક Adobe દ્વારા સેટ કરાયેલા કોઈપણ વ્યાજબી પ્રતિબંધોને સ્વીકારે છે જેમાં પેલા ઉત્પાદનના અંત્ય વપરાશકર્તાઓની સુરક્ષા અને/અથવા વિતરણના પ્રતિબંધથી સંબંધિત પ્રતિબંધો શામેલ છે.</p>
148 <p>3. EULA અને વિતરણ શરતો.</p>
149 <p>(અ) પેટાલાઇસેંસધારકે ખાતરી આપવી જોઈએ કે Adobe સૉફ્ટવેરનું વિતરણ અંત્ય વપરાશકર્તાને લાગુ થઈ શકે તેવા એન્ડ યુઝર લાઇસેંસ એગ્રીમેન્ટની અંતર્ગત, પેટાલાઇસેંસધારક અને તેના વિતરકોના પક્ષમાં, ઓછામાં ઓછી નીચેનામાંથી બધી ન્યૂનતમ શરતો ("એન્ડ યુઝર લાઇસેંસ")ની સાથે: (i) વિતરણ અને કૉપિ કરવા પર પ્રતિબંધ, (ii) સંશોધનો અને વ્યુત્પન્ન કાર્યો કરવા પર પ્રતિબંધ, (iii) ડિકમ્પાઇલિંગ, વિપરીત તકનીક, ડિસઅસેમ્બલિંગ અને અન્યથા કોઈ અન્ય રીતે Adobe સૉફ્ટવેરને મનુષ્યને સમજાવી શકાય તેવા સ્વરૂપમાં લાવવા પર પ્રતિબંધ, (iv) પેટાલાઇસેંસધારક અને તેના લાઇસેંસધારકો દ્વારા પેટાલાઇસેંસધારકના ઉત્પાદનો (ભાગ 8 માં વર્ણવ્યા મુજબ)ની માલિકીનો સંકેત આપતી જોગવાઈ, (v) પરોક્ષ, વિશેષ, આકસ્મિક, શિક્ષાત્મક અને પરિણામી નુકસાનોની અસ્વીકૃતિ અને (vi) અન્ય ઔદ્યોગિક માનકોની અસ્વીકૃતિ અને મર્યાદાઓ, જેમાં બધી જ વૈધાનિક વૉરંટીઓનો કાયદા દ્વારા અધિકૃત મહત્તમ સીમા સુધી અસ્વીકરણ શામેલ છે.</p>
150 <p>(બ) પેટાલાઇસેંસધારકે ખાતરી આપવી જોઈએ કે Adobe સૉફ્ટવેરનું વિતરણ પેટાલાઇસેંસધારકનાં વિતરકોને લાગુ વિતરણ લાઇસેંસ કરારની અંતર્ગત, પેટાલાઇસેંસધારક અને તેના સપ્લાયર્સના પક્ષમાં, Adobe શરતોની જેમ Adobe ને સુરક્ષિત કરતી શરતો રહેલી છે.</p>
151 <p>4. ખુલ્લો સ્રોત. પેટાલાઇસેંસધારક Adobe ની બૌદ્ધિક સંપત્તિ અથવા માલિકી હકો હેઠળ કોઈપણ તૃતીય પક્ષને કોઈપણ અધિકાર અથવા સુરક્ષાની પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપે મંજૂરી આપશે નહીં, અથવા મંજૂરી આપવાનો ઈરાદો રાખશે નહીં જે આવી બૌદ્ધિક સંપત્તિને ઑપન સોર્સ લાઇસેંસ અથવા સ્કીમને પાત્ર બનાવશે કે જેમાં Adobe સૉફ્ટવેરનું અર્થઘટન ઉપયોગની શરત, સંશોધન અને/અથવા વિતરણ એક આવશ્યકતા તરીકે કર્યું છે: (i) સ્રોત કોડ ફોર્મમાં જાહેર અથવા વિતરણ; (ii) વર્ણનાત્મક કાર્ય બનાવવાના ઉદ્દેશ્ય માટે લાઇસેંસ પ્રાપ્ત; અથવા (iii) કોઈપણ શુલ્કે પુનઃવિતરિત કરવા યોગ્ય નહીં. સ્પષ્ટીકરણના હેતુ માટે, અગાઉ જણાવેલ પ્રતિબંધ પેટાલાઇસેંસધારકને વિતરણથી અટકાવતા નથી, અને પેટાલાઇસેંસધારક Adobe સૉફ્ટવેરને Google સૉફ્ટવેરની સાથેના બંડલ તરીકે, કોઈપણ શુલ્ક વિના વિતરીત કરશે.</p>
152 <p>વધારાની શરતો. પેટાલાઇસેંસને પ્રદાન કરવામાં આવેલા Adobe સૉફ્ટવેરના કોઈપણ અપડેટ, અપગ્રેડ, નવા સંસ્કરણોની બાબતે, Adobe અપગ્રેડ અને તેના આગળના સંસ્કરણો પર અને આ પ્રકારના અપગ્રેડના બધા લાઇસેંસધારકો પર Adobe દ્વારા પ્રતિબંધો લગાવ્યા છે તે ક્ષેત્ર પર સંપૂર્ણપણે લાગુ અતિરિક્ત નિયમો અને શરતોની આવશ્યકતા માટેનો આવશ્યક હક અનામત રાખે છે જો પેટાલાઇસેંસધારક આવી વધારાની શરતો અને નિયમો સાથે સંમત નથી, તો પેટાલાઇસેંસધારક પાસે આવા અપગ્રેડ સંબંધિત લાઇસેંસ હકો હશે નહીં, અને Adobe સૉફ્ટવેરથી સંબંધિત પેટાલાઇસેંસધારકના લાઇસેંસ હકો, આવી વધારાની શરતો પેટાલાઇસેંસધારકોને ઉપલબ્ધ કરાવી હોય તેના 90મા દિવસે આપમેળે સમાપ્ત થઈ જશે.</p>
153 <p>6. માલિકી હકોની સૂચનાઓ. પેટાલાઇસેંસધારકે Adobe સૉફ્ટવેર અથવા સાથે આવતી સામગ્રીઓ પરની અથવા તેની અંદરની કૉપિરાઇટ સૂચનાઓ, ટ્રેડમાર્ક્સ, લૉગોસ અથવા સંબંધિત સૂચનાઓ અથવા Adobe ની અન્ય માલિકી હક સૂચનાઓ (અને તેના લાઇસેંસર્સ, જો કોઈ હોય તો) કાઢી નાખવી ન જોઈએ અથવા કોઈપણ પ્રકારે બદલવી ન જોઈએ અથવા તેના વિતરકે આવું ન કરવું જોઈએ.</p>
154 <p>7. તકનીકી આવશ્યકતાઓ. પેટાલાઇસેંસધારક અને તેના વિતરકો જ Adobe સૉફ્ટવેર અને/અથવા અપગ્રેડને એવા ડિવાઇસેસ પર વિતરિત કરી શકે છે જે (i) http://www.adobe.com/mobile/licensees પર પોસ્ટ કરેલા તકનીકી સ્પષ્ટીકરણોને પૂર્ણ કરતાં હોય (અથવા પછી આવનારી વેબ સાઇટ) અને (ii) નીચે રજૂ કર્યા મુજબ Adobe દ્વારા ચકાસેલા હોય</p>
155 <p>8. ચકાસણી અને અદ્યતન. પેટાલાઇસેંસધારકે Adobe સૉફ્ટવેર સામેલ હોય તેવા દરેક પેટાલાઇસેંસધારક ઉત્પાદન (અને તેના દરેક સંસ્કરણ) અને/અથવા Adobe ને ચકાસવા માટે, Google દ્વારા સૂચિત થતા, અપગ્રેડ ("પેટાલાઇસેંસધારક ઉત્પાદન") કે જે ડિવાઇસ પ્રમાણીકરણ છૂટ માપદંડને પૂરા કરે છે તેના માટે Adobe સબમિટ કરવું જોઈએ. http://flashmobile.adobe.com/ પર નિર્ધારિત વર્તમાન શરતો પછી-પેટાલાઇસેંસધારક Adobe પરના ચકાસણી પેકેજીસ મેળવીને પેટાલાઇસેંસધારકના દરેક સબમિશન માટે શુલ્ક ચૂકવશે. પેટાલાઇસેંસધારક ઉત્પાદન કે જેણે પ્રમાણીકરણ પાસ કર્યું નથી તે વિતરિત થઈ શકશે નહીં. ચકાસણી Adobe ની http://flashmobile.adobe.com/ ("ચકાસણી'') પર વર્ણવેલ તત્કાલીન પ્રક્રિયાના અનુસાર પૂર્ણ કરવામાં આવશે. </p>
156 <p>9. પ્રોફાઇલ્સ અને ડિવાઇસ સેન્ટ્રલ. પેટાલાઇસેંસધારકને ચકાસણી પ્રક્રિયા અથવા કેટલીક અન્ય પદ્ધતિના ભાગ રૂપે પેટાલાઇસેંસધારક ઉત્પાદનો વિશે અમુક પ્રોફાઇલ માહિતી દાખલ કરવા માટે સંકેત આપવામાં આવશે અને પેટાલાઇસેંસધારક આવી માહિતી Adobe ને આપશે. Adobe આ કરી શકે છે (i) પેટાલાઇસેંસધારક ઉત્પાદનને ચકાસવા માટે વાજબી રીતે આવશ્યક હોય તેવી આ પ્રકારની પ્રોફાઇલ માહિતી ઉપયોગ (જો આવા ઉત્પાદન ચકાસણીને પાત્ર હોય), અને (ii) https://devices.adobe.com/partnerportal/ પર સ્થિત “Adobe ડિવાઇસ ઇન્ટેલિજંસ સિસ્ટમ,'' માં આવી પ્રોફાઇલ માહિતીનું પ્રદર્શન. અને તેને Adobe ના આધિકૃત અને વિકસિત સાધનો અને સેવાઓ દ્વારા વિકાસકર્તા તથા અંત્ય વપરાશકર્તાઓને પેટાલાઇસેંસધારક ઉત્પાદનોમાં સામગ્રી અથવા એપ્લિકેશન્સ કેવા દેખાય છે તે જોવા માટે ઉપલબ્ધ કરાવી શકે છે (દા.ત. અમુક ચોક્કસ ફોનમાં વિડિઓ છબીઓ કેવી રીતે દેખાય છે).</p>
157 <p>10. નિકાસ કરો પેટાલાઇસેંસધારક સ્વીકારે છે કે યુનાઇટેડ સ્ટેટ્સનો કાયદો અને ધારો, વસ્તુઓ અને મૂળ યુનાઇટેડ સ્ટેટ્સના તકનીકી ડેટાની નિકાસ અને પુનર્નિકાસને, જેમાં Adobe સૉફ્ટવેર પણ શામેલ હોઈ શકે છે તેને નિયંત્રિત કરે છે. પેટાલાઇસેંસધારક સંમત છે કે તે Adobe સૉફ્ટવેરને નિકાસ અથવા પુનઃનિકાસ કરશે નહીં, યોગ્ય યુનાઇટેડ સ્ટેટ્સ અને વિદેશી સરકારી સ્પષ્ટતાઓ સિવાય, જો કોઈ હોય તો.</p>
158 <p>11. તકનીક પાસ-થ્રૂ શરતો.</p>
159 <p>(અ) લાગુ પક્ષોથી અથવા તેમની સાથે મંજૂરીઓ અથવા કરારો પર પ્રાપ્તિ સિવાય, પેટાલાઇસેંસધારકે કોઈપણ નૉન-pc ડિવાઇસ (દા.ત. મોબાઇલ ફોન અથવા સેટ-ટૉપ બૉક્સ) પર ફક્ત mp3 ઑડિયો (.mp3) ડેટાના એન્કોડિંગ અથવા ડીકોડિંગ માટે Adobe સૉફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ નહીં અથવા તેની મંજૂરી આપવી જોઈએ નહીં, ન તો Adobe સૉફ્ટવેરમાં શામેલ mp3 એન્કોડર્સ અથવા ડીકોડર્સનો ઉપયોગ Adobe સૉફ્ટવેર સિવાયના કોઈપણ ઉત્પાદન દ્વારા ઉપયોગ અથવા ઍક્સેસ કરી શકાતો નથી. Adobe Software નો ઉપયોગ વિડિઓ, ચિત્ર અથવા અન્ય ડેટાવાળી swf અથવા flv ફાઇલમાં શામેલ હોય તેવા MP3 ડેટાના એન્કોડિંગ અથવા ડીકોડિંગ માટે કરવામાં આવી શકે છે. પેટાલાઇસેંસધારકે સ્વીકાર કરવો જોઈએ કે આ વિભાગમાંના મનાઈ હુકમમાં વર્ણવ્યાં મુજબ નૉન-PC ઉપકરણો માટે Adobe સૉફ્ટવેરના ઉપયોગ માટે તેવા તૃતીય પક્ષને લાઇસેંસિંગ રૉયલ્ટિઝ અથવા અન્ય રકમોની ચૂકવણીની જરૂર હોઈ શકે છે કે જેમની પાસે MP3 તકનીકથી સંબંધિત બૌદ્ધિક સંપદા હકો હોઈ શકે છે, તેમજ એ કે આવા ઉપયોગ માટે ન તો Adobe અથવા પેટાલાઇસેંસધારકે તૃતીય પક્ષ બૌદ્ધિક સંપદા હકો માટે કોઈપણ રૉયલ્ટિઝ અથવા અન્ય રકમોની કોઈપણ ચૂકવણી કરી છે. જો પેટાલાઇસેંસધારીને આવા ઉપયોગ માટે MP3 એન્કોડર અથવા ડીકોડરની જરૂર હોય, તો પેટાલાઇસેંસધારી કોઈપણ લાગુ પેટન્ટ હકો સહિત, જરૂરી બૌદ્ધિક સંપદા હકો મેળવવા માટે જવાબદાર રહેશે.</p>
160 <p>(બ) પેટાલાઇસેંસધારક આનો ઉપયોગ, કૉપિ, પુંરુત્પાદન અને સંશોધન કરશે નહીં (i) ફ્લેશ વિડિઓ ફાઇલ સ્વરૂપ (.flv અથવા .f4v) ની વિડિઓને ડીકોડ કરવા માટે Adobe સૉફ્ટવેરને સક્ષમ કરવા જરૂરી On2 સ્રોત કોડ (અહીં સ્રોત કોડના ઘટક તરીકે આપ્યું છે) અને (ii) Adobe સૉફ્ટવેરમાં બગ ઠીક કરવા અને પ્રદર્શનને વધુ ઉન્નત કરવાના મર્યાદિત હેતુ માટે Sorenson Spark સ્રોત કોડ (અહીં સ્રોત કોડના ઘટક તરીકે આપ્યું છે). Adobe સૉફ્ટવેર સાથે આપવામાં આવેલા બધા કોડેક્સનો ફક્ત Adobe સૉફ્ટવેરના એક સંપૂર્ણ ભાગ તરીકે ઉપયોગ કરી શકાશે અથવા વિતરિત કરી શકાશે અને અન્ય Google એપ્લિકેશંસ સહિત, અન્ય કોઈપણ એપ્લિકેશન દ્વારા ઍક્સેસ થઈ શકશે નહીં.</p>
161 <p>(ક) સ્રોત કોડ AAC કોડેક અને/અથવા HE-AAC કોડેક (“AAC કોડેક”) સાથે પ્રદાન કરાયેલો હશે. AAC કોડેકનો ઉપયોગ VIA લાઇસેંસિંગ દ્વારા આપવામાં આવેલ મુજબના આવશ્યક પેટેંટ્સ ધરાવતા યોગ્ય પેટેંટ લાઇસેંસ મેળવનારા પેટાલાઇસેંસધારકના આધારે અનુબંધિત છે for end products on અથવા જેમાં AAC કોડેકનો ઉપયોગ થઈ શકે. પેટાલાઇસેંસધારક સ્વીકારે છે અને સમજે છે કે Adobe આ કરારની અંતર્ગત પેટાલાઇસેંસધારક અથવા તેના પેટાલાઇસેંસધારકોને AAC કૉડેક માટે કોઈ પેટન્ટ લાઇસેંસ પ્રદાન કરતું નથી.</p>
162 <p>(ડ) સોર્સ કોડમાં (i) AVC માનક ("AVC") ની અંતર્ગત વિડિયોને એનકોડ કરવા અને/અથવા (ii) વ્યક્તિગત અને બિન-વ્યવસાયિક પ્રવૃત્તિમાં વ્યસ્ત ઉપભોક્તા દ્વારા એનકોડ કર્યા હતા તેને અને/અથવા AVC વિડિયો પ્રદાન કરવા માટે લાઇસેંસ પ્રાપ્ત વિડિયો પ્રોવાઇડરથી મેળવેલ AVC વિડિયોને ડિકોડ કરવા ઉપભોક્તાના વ્યક્તિગત અને બિન-વ્યવસાયિક ઉપયોગ માટે AVC પેટેંટ પોર્ટફોલિયો લાઇસેંસ હેઠળ લાઇસેંસ પ્રાપ્ત કોડ હોઈ શકે છે. અન્ય કોઈપણ ઉપયોગ માટે લાઇસેંસ આપવામાં આવતું નથી અથવા તેવું માનવું ન જોઈએ. વધારાની માહિતી MPEG LA, L.L.C. દ્વારા મળી શકે છે. જુઓ http://www.mpegla.com</p>
163 <p>12. અપડેટ કરો પેટાલાઇસેંસધારક Google અથવા Adobe ના Google સૉફ્ટવેર ("પેટાલાઇસેંસધારક ઉત્પાદનો") સાથે બંડલ કરેલા તરીકે Adobe સૉફ્ટવેર ધરાવતા બધા પેટાલાઇસેંસધારકના ઉત્પાદનોમાં Adobe સૉફ્ટવેરને અપડેટ કરવાના પ્રયાસોને ટાળશે નહીં.</p>
164 <p>13. આરોપણ અને માલિકી હક સંબંધી સૂચના. પેટાલાઇસેંસધારક Adobe સૉફ્ટવેરને સાર્વજનિકરૂપે ઉપલબ્ધ પેટાલાઇસેંસધારક ઉત્પાદન પ્રકારોમાં સૂચિબદ્ધ કરશે અને પેટાલાઇસેંસધારક ઉત્પાદનમાંના અન્ય તૃતીય પક્ષ ઉત્પાદનોની બ્રાંડિંગ સાથે સંગત પેટાલાઇસેંસધારક ઉત્પાદન પેકેજિંગ અથવા માર્કેટિંગ સામગ્રીઓ પર યોગ્ય Adobe સૉફ્ટવેર બ્રાડિંગને (વિશેષરૂપે Adobe કૉર્પોરેટ લૉગો સિવાયના) શામેલ કરશે.</p>
165 <p>14. વૉરંટી નહીં. ADOBE સૉફ્ટવેર પેટાલાઇસેંસધારકને ઉપયોગ કરવા માટે અને "જેમ છે તેમ" પુનરુત્પાદન માટે ઉપલબ્ધ કરાવે છે અને ADOBE તેના ઉપયોગ અથવા પ્રદર્શનને લઈને કોઈ પણ પ્રકારની વૉરંટી આપતું નથી. ADOBE અને તેના સપ્લાયર્સ ADOBE સૉફ્ટવેરનો ઉપયોગ કરીને મેળવેલા પ્રદર્શન અથવા પરિણામોને વૉરંટ કરતા નથી અને કરી શકતાં નથી. પેટાલાઇસેંસધારકના ન્યાયક્ષેત્રમાં તેના માટે ઉપલબ્ધ એવી કોઈ વૉરંટી, શરત, પ્રતિનિધિત્વ અથવા મુદત સિવાય, અને ફક્ત તે સીમા સુધી કે જે લાગૂ કાયદાની અંતર્ગત છોડી અથવા સીમિત ન કરી શકાય તેમ હોય, Adobe અને તેના સપ્લાયર્સ કોઈપણ સીમા વગર તૃતીય પક્ષોનાં હકોનું ઉલ્લંઘન, વ્યાપારિકતા, સમેકન, સંતોષજનક ગુણવત્તા અથવા કોઈ વિશેષ કાર્ય માટે ઉપયુક્તતાની કોઈ (સ્પષ્ટ અથવા નિહીત, કોઈ અધિનિયમ અથવા સામાન્ય કાયદો, વ્યવહાર, ઉપયોગ અથવા કોઈ અન્ય આધાર પર) વૉરંટી, શરતો, પ્રતિનિધિત્વ અથવા મુદત આપતા નથી. પેટાલાઇસેંસધારક સંમત છે કે ADOBE તરફથી પેટાલાઇસેંસધારક સ્પષ્ટ અથવા નિહીત કોઈ પણ પ્રકારની વૉરંટી આપશે નહીં.</p>
166 <p>15. ઉત્તરદાયિત્વની મર્યાદા. કોઈ પણ સંજોગોમાં ADOBE અથવા તેના સ્પલાયર્સ પેટાલાઇસેંસધારક માટેના કોઈ પણ પ્રકારની ક્ષતિઓ, દાવા અથવા ખર્ચા અથવા કોઈ પણ પ્રકારના પરિણામિક, અપ્રત્યક્ષ અથવા આકસ્મિક ક્ષતિઓ અથવા કોઈ ગુમાવેલા લાભ અથવા ગુમાવેલી બચત માટે જવાબદાર રહેશે નહીં, પછી ભલે કોઈ ADOBE પ્રતિનિધિએ આવા નુકાસન, ક્ષતિ, દાવા અથવા ખર્ચા અથવા તૃતીય પક્ષના કોઈ પણ પ્રકારના દાવા માટેની સંભાવનાની સલાહ આપી હોય. પૂર્વલિખિત મર્યાદાઓ અને બહિષ્કારો પેટાલાઇસેંસધારકના અધિકારક્ષેત્રમાં લાગુ કાયદા દ્વારા અનુમત ક્ષેત્ર સુધી લાગુ છે. ADOBE ની કુલ જવાબદારી અને તેટલી જ આ કરાર હેઠળના અથવા સંબંધિત તેના સપ્લાયર્સની એક હજાર ડોલર (1,000 અમેરિકન ડોલર) સુધી મર્યાદિત રહેશે. આ કરારમાં એવું કંઈ નથી કે જે Adobe ની બેદરકારી પરિણામે થયેલી મૃત્યુ અથવા વ્યક્તિગત નુકસાન અથવા છેતરપિંડી (કપટ)ની ઇજા માટેના સંજોગોમાં પેટાલાઇસેંસધારક માટેની Adobe ની જવાબદારી મર્યાદિત કરે છે. આ કરારમાં આપેલ મુજબની ફરજ, વૉરંટી અને જવાબદારીઓને નકારવા, છોડવા અને/અથવા મર્યાદિત કરવાના હેતુથી Adobe તેના સપ્લાયર્સ તરફથી પગલાં લઈ રહ્યું છે, પરંતુ કોઈ અન્ય બાબતો અને કોઈ અન્ય હેતુ માટે નહીં.</p>
167 <p>16. સામગ્રી સુરક્ષાની શરતો</p>
168 <p>(અ) પરિભાષાઓ.</p>
169 <p>"સંમતિ અને પ્રમાણિકતાના નિયમો" એટલે કે હવે પછી Adobe સૉફ્ટવેર માટેના સંમતિ અને પ્રમાણિકતાના નિયમો http://www.adobe.com/mobile/licensees પર અથવા તેના પર પછીની વેબ સાઇટ પર સ્થિત છે.</p>
170 <p>"સામગ્રી સુરક્ષા કાર્યો" અર્થાત્ Adobe સૉફ્ટવેરની તે બાજુ કે જેની રચના અનુપાલન અને ઉપયુક્તતા નિયમોના પાલનની ખાતરી કરવા માટે થઈ છે, અને Adobe સૉફટવેરનાં વપરાશકર્તાઓ દ્વારા વપરાશ માટે વિતરિત ડિજિટલ સામગ્રીનાં સંબંધમાં તેને પ્લેબેક કરવા, કૉપિ કરવા, ફેરફાર, પુનર્વિતરણ અથવા અન્ય કાર્યો કરવાથી અટકાવવા માટે થાય છે, જ્યારે આવી ડિજિટલ સામગ્રીનાં માલિકો અથવા તેના લાઇસેંસ પ્રાપ્ત વિતરકો દ્વારા આ ક્રિયાઓની અધિકૃતતા ન હોય.</p>
171 <p>સામગ્રી સુરક્ષા કોડ એટલે કે Adobe સૉફ્ટવેરના કેટલાક નિર્દિષ્ટ સંસ્કરણોમાંના કોડ કે જે કેટલાક સામગ્રી સુરક્ષા કાર્યોને સક્ષમ કરે છે.</p>
172 <p>"કી" એટલે ડિજિટલ સામગ્રીને ડિક્રિપ્ટ કરવાના ઉપયોગ માટે Adobe સૉફ્ટવેરમા શામેલ ક્રિપ્ટોગ્રાફિક મૂલ્ય.</p>
173 <p>(બ) લાઇસેંસ પ્રતિબંધો. લાઇસેંસીના Adobe સૉફ્ટવેરથી સંબંધિત લાઇસેંસને વાપરવાનો હક નીચે આપેલા અતિરિક્ત પ્રતિબંધો અને કરારોના આધારે છે. પેટાલાઇસેંસધારક ખાતરી આપશે કે પેટાલાઇસેંસધારકના ગ્રાહકો Adobe થી સંબંધિત પેટાલાઇસેંસધારક પર લાગુ સમાન સીમાના આ પ્રતિબંધો અને કરારોનું પાલન કરવા વચનબદ્ધ છે; આ અતિરિક્ત પ્રતિબંધો અને કરારોનું પાલન કરવામાં સબલાયસેન્સીના ગ્રાહકોની કોઈ પણ નિષ્ફળતાને પેટાલાઇસેંસધારક દ્વારા સામગ્રી ઉલ્લંઘન તરીકે માનવામાં આવશે.</p>
174 <p>b.1. પેટાલાઇસેંસધારક અને ગ્રાહકો ફક્ત તે Adobe ને વિતરિત કરી શકશે કે જે સંમતિ અને પ્રમાણિકતાના નિયમોની પૂર્તિ કરે છે જેમ કે તે માટે Adobe શરતોમાં ઉપર વર્ણવેલ પ્રમાણીકરણ પ્રક્રિયા દરમ્યાન પેટાલાઇસેંસધારક દ્વારા ખાતરી આપવામાં આવી છે. </p>
175 <p>b.2. પેટાલાઇસેંસધારક (i) Adobe સૉફ્ટવેર અથવા Adobe સૉફ્ટવેરના વપરાશકર્તા દ્વારા અધિકૃત ઉપભોગ માટે ડિજિટલ સામગ્રીને એન્ક્રિપ્ટ અથવા ડિક્રિપ્ટ કરવામાં ઉપયોગી હોય તેવા કોઈ પણ સંબંધિત Adobe સૉફ્ટવેરના સામગ્રી સુરક્ષા કાર્યોને ટાળશે નહીં, અથવા (ii) Adobe સૉફ્ટવેર અથવા Adobe સૉફ્ટવેરના વપરાશકર્તા દ્વારા અધિકૃત ઉપભોગ માટે ડિજિટલ સામગ્રીને એન્ક્રિપ્ટ અથવા ડિક્રિપ્ટ કરવામાં ઉપયોગી હોય તેવા કોઈ પણ સંબંધિત Adobe સૉફ્ટવેરના સામગ્રી સુરક્ષા કાર્યોને ટાળવા માટે બનાવવા હોય તેવા ઉત્પાદનોને વિકસિત અથવા વિતરિત કરશો નહીં.</p>
176 <p>કીઝને Adobe ની ગોપનીય માહિતી તરીકે નિર્દિષ્ટ કરવામાં આવી છે અને પેટાલાઇસેંસધારક કીઝની બાબતે, Adobe ની સ્રોત કોડ હેંડલિંગ પ્રક્રિયાને (વિનંતી પર Adobe દ્વારા પ્રદાન કરાયેલ) અનુસરશે.</p>
177 <p>(ડ) વૈધાનિક રાહત. પેટાલાઇસેંસધારક સંમત છે કે આ કરારનું ઉલ્લંઘન Adobe સૉફ્ટવેરના સામગ્રી સુરક્ષા કાર્યોને જોખમમાં નાંખી શકે છે અને Adobe ના અને ડિજિટલ સામગ્રીના માલિક કે જે આવા સામગ્રી સુરક્ષા કાર્યો પર ભરોસો કરે છે તેના અનન્ય અને સ્થાયી નુકસાનનું કારણ બની શકે છે અને તે કે નાણાકીય વળતર આવા પ્રકારના નુકસાનની પૂર્ણરૂપે ભરપાઈ માટે અપર્યાપ્ત હોઈ શકે છે. એટલા માટે, પેટાલાઇસેંસધારક અગાઉ સંમત છે કે Adobe કોઈ પણ આવા ઉલ્લંઘનને કારણે થયેલા નુકસાનને રોકવા અથવા મર્યાદિત કરવામાં, આ ઉપરાંત નાણાકીય નુકસાનો માટે ઇન્જંક્ટિવ રાહત માંગવા માટે હક્કદાર રહેશે.</p>
178 <p>17. લક્ષિત તૃતીય-પક્ષ લાભાર્થી. Adobe સિસ્ટમ્સ ઇનકૉર્પોરેટેડ અને Adobe સૉફ્ટવેર આઇર્લેંડ લિમિટેડ એ Adobe સૉફ્ટવેરથી સંબંધિત Google ના પેટાલાઇસેંસધારકના કરાર સાથેના લક્ષિત તૃતીય-પક્ષ લાભાર્થીઓ છે, Adobe શરતો શામેલ છે પરંતુ ત્યાં સુધી મર્યાદિત નથી. Google સાથેના તેના કરારની વિરુદ્ધમાં કશાની પણ પરવા કર્યા વિના પેટાલાઇસેંસધારક સ્વીકારે છે કે Google, Adobe ને પેટાલાઇસેંસધારકની ઓળખ જાહેર કરી શકે છે અને લિખિતમાં પ્રમાણિત કરે કે પેટાલાઇસેંસધારક Google સાથેના લાઇસેંસ કરાર કર્યો છે જેમાં Adobe શરતો શામેલ છે. પેટાલાઇસેંસધારકનો તેની લાઇસેંસધારક સાથે એક કરાર હોવો આવશ્યક છે અને જો લાઇસેંસધારકને જો Adobe સૉફ્ટવેર પુનઃવિતરિત કરવાની અનુમતિ છે, તો આવા કરારમાં Adobe શરતો શામેલ રહેશે.</p>
179 <p>એપ્રિલ 12, 2010</p>
180 </body>
181 </html>